________________
૧૫૦
गौणत्वेन न प्रतीयत इति ।
(૨૬૦) તવામામં નિયત્તિ-‘સર્વથા દ્રવ્યાપતાપી તદ્દામાસઃ '' કૃતિ ॥
વાહ ળમ્-‘‘યથા તથા।તમતમ્' કૃતિ ॥ – [ પ્રમા॰ પ૦િ ૭ સૂત્રમ્-૩૦-૩૧] बौद्धो हि क्षणक्षयिणः पर्यायानेव प्रधानतया प्रख्पयति, तत्तदाधारभूतानि द्रव्याणि नाभिमन्यते, अतस्तन्मतं तदाभासतया ज्ञेयम् ।
सप्तभङ्गीनयप्रदीपः •
( १११ ) ॠसूत्रो द्विधा, सूक्ष्मर्जुसूत्रो यथैकसमयावस्थायी पर्याय: १, स्थूलर्जुसूत्रो + ગુણસૌમ્યા+
એવું જે વાક્ય; તે ઋજુસૂત્રનયરૂપ સમજવું...
સૂત્રમાં છેલ્લે મૂકેલ ‘આવિ’ શબ્દથી ‘3:વવિવર્ત: સમ્પ્રત્યસ્તિ = હમણાં દુ:ખપર્યાય વર્તે છે’ ઇત્યાદિ વાક્યો પણ ઋજુસૂત્રનયરૂપ સમજવા...
(૧૧૦) આ પ્રમાણે ઋજુસૂત્રનયનું સ્વરૂપ બતાવીને હવે તેના આભાસનું સ્વરૂપ બતાવે
છે.
*
જુસૂત્રાભાસનું સ્વરૂપ
સૂત્ર : સર્વથા દ્રવ્યાપતાપી તામામ:, યથા તથાગતમતમ્ ॥
સૂત્રાર્થ : સર્વથા દ્રવ્યનો અપલાપ કરનાર અભિપ્રાય ઋજુસૂત્રનો આભાસ સમજવો. જેમકે - બૌદ્ધ દર્શન... (પ્રમાણનયતત્ત્વાલોક - ૭/૩૦, ૩૧)
વિવેચન : ત્રિકાળવર્તી દ્રવ્યને જે ગૌણ કરે અને વર્તમાનકાળવર્તી પર્યાયને જે મુખ્ય કરે, તે ઋજુસૂત્રનય... અને જે માત્ર વર્તમાનકાલીન પર્યાયને જ સ્વીકારે, ત્રિકાળવર્તી એવાં દ્રવ્યનો સર્વથા અપલાપ કરે, એવો વક્તાનો અભિપ્રાય ઋજુસૂત્રનયાભાસ સમજવો...
જેમકે - બૌદ્ધદર્શનનો અભિપ્રાય... બૌદ્ધો ક્ષણે ક્ષણે નાશ પામનારા એવા પર્યાયોને જ પ્રધાનપણે કહે છે. તે તે પર્યાયોના આધારરૂપ ત્રણ કાળમાં રહેનારું જે દ્રવ્ય છે, તેને માનતા નથી. અને તેનો સર્વથા અપલાપ કરે છે. એટલે જ તેઓનો મત ઋજુસૂત્રનયના આભાસરૂપ સમજવો...
(૧૧૧) હવે ગ્રંથકારશ્રી બીજી રીતે ઋજુસૂત્રનું સ્વરૂપ બતાવે છે. તે આપણે જોઈએ - * સૂક્ષ્મ-સ્થૂળ
જુસૂત્ર ભાવાર્થ : ઋજુસૂત્ર બે પ્રકારનો ઃ (૧) સૂક્ષ્મ ઋજુસૂત્ર. જેમકે - એક સમય રહેનારો પર્યાય...
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org