________________
* સરત-સુગમ-વિવેચનસમન્વિતઃ -
भुक्तः सोऽतिथिभिः, एतं एत वा मन्ये ओदनं भोक्ष्यथे भोक्ष्यध्वे, भोक्ष्ये भोक्ष्याव भोक्ष्यावहे इत्यादिः, मन्यसे मन्येथे इत्यादिरर्थः, "प्रहासे च मन्योपपदे मन्यतेरुतम + ગુણસૌમ્યા+
તમે બધા આવો, હું માનું છું કે - આજે તમે બધા ભાત ખાશો... પણ એ તો અતિથિઓ જ જમી ગયા...
આ ત્રણે વાક્યો કટાક્ષ વચન છે, ઉપહાસ કરવા માટે વપરાયા છે... કારણ કે પહેલા આવકાર આપવો અને ‘તમે ભાત ખાવા આવ્યા છો' એવી પોતાની માન્યતા રજુ કરવી. અને પછી ભાત ન આપી ‘એ ભાત તો અતિથિઓ જમી ગયા છે' એમ કહી તેઓનો અપલાપ કરવો - એ કટાક્ષ છે. (સીધેસીધુ કહી દેવું જોઇએ કે - તમે ભાત ખાવા આવ્યા છો, પણ એ પૂરા થઇ ગયા છે. ‘હું માનું છું’ વગેરે ઉપહાસ કરવાની જરૂર નથી...)
(યથાર્થ થને =) હકીકત જણાવતી વખતે માત્ર આટલું કહેવું જોઇએ - (૧) પત્તિ ! ત્યું મન્યસે - ગોવનું મોક્ષ્ય, મુર્ત્ત: સોઽતિથિમિ: II
(૨) તું ! યુવાં મન્યેથે - ઝોવનું મોક્ષ્યાવહે, મુત્ત્ત: સોઽતિથિમિ: //
(૩) તા ! યૂર્ય મધ્યે - સોવનું મોક્ષ્યામહે, મુત્ત્ત: સોઽતિથિમિઃ II
અર્થ : અરે આવ, તું એવું માને છે કે - હું આજે ભાત જમીશ. પણ એ તો અતિથિઓ જમી ગયા છે (એટલે આજે તને નહીં મળે.) આ જ રીતે બાકીના બે વાક્યોનો અર્થ સમજવો...
૧૫૫
‘ઉપહાસ કરવાના અર્થમાં ‘મન્’ ધાતુનો વિવક્ષિત પુરુષના બદલે અન્યપુરુષ તરીકે પણ વચનપ્રયોગ થઇ શકે છે.’ એ પાણિનીવ્યાકરણના સૂત્રના આધારે જ, હકીકતમાં ‘મન્યસે, મન્સેથે મધ્યે' એમ દ્વિતીયાપુરુષથી વાક્યપ્રયોગ કરવાનો હતો, તેના બદલે ઉપહાસમાં – કટાક્ષમાં ‘મન્યે’ એમ પ્રથમાપુરુષથી વાક્યપ્રયોગ કર્યો...
એ જ રીતે ‘મોક્ષ્ય, મોક્ષ્યાવર્તે, મોક્ષ્યામદે' એમ પ્રથમપુરુષથી વાક્યપ્રયોગ કરવાનો હતો, પણ તેના બદલે ઉપહાસ માટે ‘મોક્ષ્યસે, મોલ્સેથે, મોક્ષ્યધ્યે' એમ દ્વિતીયા પુરુષથી વાક્યપ્રયોગ કર્યો..
=
હવે અહીં ‘મોક્ષ્ય - મોક્ષ્યને કે મોક્ષ્મથે - મોક્ષ્યાવન્દે કે મોક્ષ્યપ્ને - મોશ્યામદે વગેરે દ્વારા એક જ વ્યક્તિની જમવાની ક્રિયા જણાવાઈ રહી છે.. પણ મોક્ષ્ય દ્વારા પ્રથમાપુરુષથી ઉલ્લેખ થયો છે અને મોક્ષસે દ્વારા દ્વિતીયાપુરુષથી ઉલ્લેખ થયો છે.. આમ પુરુષ ભેદે તેઓનો અર્થ પણ જુદો જુદો થાય – એવું આ નય માને છે. (આ પ્રમાણે આ પંક્તિઓનો અર્થ અમને જણાય છે, વિદ્વાનો બીજી રીતે પણ અર્થવિચારણા કરે...)
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org