________________
* सरल-सुगम-विवेचनसमन्वितः (१०३) स्वजात्यसद्भूतव्यवहारः, यथा-परमाणुर्बहुप्रदेशीति कथनम् ६ । विजात्यसद्भूतव्यवहारः, यथा-मूर्तिमन्मतिज्ञानं मूर्तजनितत्वात् ७ । उभयासद्भूतव्यवहारः, यथा-ज्ञेये
-- + ગુસૌમ્યા+ પહેલા પાંચ પ્રકારનો કોઠો ક
(૧) સદ્ભૂતવ્યવહારનય (૨) શુદ્ધસદ્ભૂતવ્યવહાર
> (૩) ઉપચરિતસભૂતવ્યવહાર (૫) અશુદ્ધ ભૂતવ્યવહાર શું > (૪) અનુપચરિતસભૂતવ્યવહાર (૧૦૩) હવેના બાકીના ૯ નો અભૂતન રૂપ છે, તે ગ્રંથકારશ્રી ક્રમશઃ ઉદાહરણ સાથે જણાવે છે -
* છઠ્ઠો પ્રકાર છે સૂત્રઃ નાયબ્રૂતવ્યવહાર:, યથા – પરમાણુર્વદુvશીતિ વાનમ્ Hદ્દા સૂકાઈ સ્વજાતિ અસદ્ભુત વ્યવહાર. જેમકે પરમાણુ બહુપ્રદેશ છે, એવું કહેવું. (૬) વિવેચન : વ્યવહારનયનો છઠ્ઠો પ્રકાર : (૬) સ્વજાતિ અસભૂત વ્યવહાર. જેમકે – પરમાણુને બહુuદેશી કહેવો.
અપ્રદેશી પરમાણુને બહુપ્રદેશી તરીકે કહેવો, એ મૃષા છે. એટલે આ નય “અસદ્દભૂત વ્યવહાર હોવો તો સ્પષ્ટ છે. વળી પરમાણુ પણ પુદ્ગલ છે અને બહુપ્રદેશી ઢંધ પણ પુદ્ગલ છે. એટલે, પુદ્ગલમાં પુદ્ગલનો જ ઉપચાર હોવાથી “સ્વજાતિ છે. પ્રશ્નઃ પરમાણુ અપ્રદેશી છે, તો બહુપ્રદેશી કેમ કહેવાય છે?
ઉત્તર : એટલા માટે કહેવાય છે કે એમાં બહુપ્રદેશી બનવાની યોગ્યતા છે, અર્થાતુ વ્યક્તિથી ભલે નથી, પણ શક્તિથી બહુપ્રદેશીપણું એમાં રહેલું જ છે. આમ, આ સ્વજાતિ અસભૂત વ્યવહાર થયો.
ૌ સાતમો પ્રકાર છે સૂત્ર: વિનાયડૂતવ્યવહાર:, યથા - મૂર્તિમતિજ્ઞાનું મૂર્તનિતત્વાન્ IIછા સૂત્રાર્થ: વિજાતિ અસભૂત વ્યવહાર. જેમકે મૂર્તથી જનિત હોવાથી મતિજ્ઞાનને મૂર્ત કહેવું. (૭) વિવેચનઃ વ્યવહારનયનો સાતમો ભેદ : (૭) વિજાતિ અસદભૂત વ્યવહાર. જેમકે “મૂર્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org