________________
* सप्तभङ्गीनयप्रदीपः तिर्यक्सामान्यं च गवादौ गोत्वादिस्वरूपतुल्यपरिणतित्यम्, उदाहरणं च-तज्जातीय एवायं गोपिण्डो वा, गोसदृशो गवय इति वा । (७१) द्वितीयलक्षणमाह -
"पूर्वापरपरिणामसाधारणद्रव्यमूर्ध्वतासामान्यम्, યથા-વેદ-પદ્યનુ મિર્ઝનમ્” તિ
–[vમાન પરિ૦ ૬ ફૂ૦ ૬]
...+ગુણસૌમ્યા . તિર્લફસામાન્ય' કહેવાય. જેમકે કોઈ વિવક્ષિત “શબલ' નામવાળી ગાય, “શાબલેય' નામવાળી બીજી ગાયની સાથે “ગાયપણે” સમાન વર્તે છે, માટે બંને ગાયોમાં રહેલું ગોત્વ = ગાયપણું એ તિર્યસામાન્ય છે.
એ જ રીતે ગાય-મહિષ-અશ્વ વગેરે પશુઓ વચ્ચે રહેલી પશુપણાની સમાનપરિણતિ તે તિર્યસામાન્ય કહેવાય.
આ જ વાત મહોપાધ્યાયજી મહારાજ જણાવે છે - “તિર્યસમાચં ચં વાવો ત્વવિસ્વરૂપતુલ્યપરિતિરૂપ' અર્થાતુ - ગાય વગેરેમાં ગોવાદિરૂપ જે તુલ્યપરિણતિ = સમાનપરિણતિ, તે તિર્યક્સામાન્ય.
એક ઉદાહરણ તો મૂળસૂત્રમાં બતાવ્યું જ છે, તે ઉપરાંત બીજાં બે ઉદાહરણો મહોપાધ્યાયજી મહારાજ બતાવે છે –
(૨) તજ્ઞાતીય વાયં પve: – પેલી જે ગાય હતી, તેની સરખી જાતિની જ આ ગાય છે. અહીં બે ગાય વચ્ચેની સમાનપરિણતિ, તે તિર્યસામાન્ય સમજવું.
(૨) સશઃ વય: - જેવી ગાય હોય છે, તેના જેવો જ જંગલમાં વિચરતો “ગવય” નામનો પ્રાણી હોય છે. અહીં ગાય-ગવય વચ્ચેની સમાનપરિણતિ, તે તિર્યસામાન્ય સમજવું. (ગવય = નીલગાય.)
અહીં “તિર્ય' નામ રાખવાનું કારણ એ કે, આ સામાન્ય સમજતી વખતે સમજનારની દષ્ટિ તીર્જી ફરે છે. (શબલ-શાબલેય વગેરે ગાયો જાણે સામે ઊભી છે. તેમાં ગાયપણાની સમાનતા જોવા માટે, જોનાર પુરુષની દૃષ્ટિ પહેલા શબલ ગાય પર, ત્યારબાદ શાબલેય ગાય પર - એમ ક્રમશઃ તીર્થો ફરે છે.)
(૭૧) હવે ઊર્ધ્વતા સામાન્યનું લક્ષણ કહે છે -
સૂત્રાર્થ પૂર્વપરિણામ (પૂર્વપર્યાય) અને ઉત્તરપરિણામ (ઉત્તરપર્યાય) બંનેમાં સમાનપણે રહેનારું જે દ્રવ્ય, તે ઊર્ધ્વતાસામાન્ય કહેવાય. જેમકે - કટક અને કંગન વગેરે અલંકારવિશેષોમાં રહેનાર સુવર્ણદ્રવ્યરૂપ સામાન્ય.
(પ્રમાણનયતત્તાલોક સૂત્ર - પ/૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org