________________
૧૧ ૨
* सप्तभङ्गीनयप्रदीप (૮૨) દિતીયોહમદ “વસ્તુ પર્યાયવ્યમ્' in
-[ પ્રHIT૦ પરિ૦ ૭ સૂત્ર-૧] अत्र पर्यायवद्र्व्याख्यस्य धर्मिणो विशेष्यत्वेन प्राधान्यम्, वस्त्वाख्यस्य तु धर्मिणो विशेषणत्वेनाप्राधान्यमिति धर्मिद्वयगोचरो नैगमो द्वितीयः । (૮૨) અથ તૃતીયોવાહUTF-“ક્ષણ સુઘી વિષયાસ-શીવ:” in તિા
- [પ્રમ૦ ૦ ૭ સૂત્ર-૨૦] ...............+ગુણસૌમ્યા
નૌક બીજા નૈગમનચનું ઉદાહરણ * (૮૧) વરંતુ પર્યાયવ દ્રવ્યમ્ ારા અર્થ : જે વસ્તુ છે, તે પર્યાયવાળું દ્રવ્ય છે. વિવેચનઃ અહીં પ્રશ્ન કરાય કે “પર્યાયવાળું દ્રવ્ય કેવું?' તો તેના સમાધાનમાં જણાવાય છે કે – “જે વસ્તુરૂપ હોય છે. એટલે પર્યાયવાળું દ્રવ્ય વિશેષ્ય છે અને તેના વિશેષણ તરીકે વસ્તુનો ઉલ્લેખ છે.
તેથી પ્રસ્તુતમાં અર્થ થશે : “વસ્તુરૂપ એવું પર્યાયવાળું દ્રવ્ય' અર્થાત્ વસ્તુવિશિષ્ટ પર્યાયવાળું દ્રવ્ય. તો અહીં બે ધર્મો છે: વસ્તુ અને પર્યાયવાળું દ્રવ્ય. હવે નૈગમનય આ બંને ધર્મીને વિષય કરે છે, પણ બંનેને ગૌણ-મુખ્યભાવે... તે આ પ્રમાણે –
વસ્તુરૂપ એવું પર્યાયવાળું દ્રવ્ય - અહીં પર્યાયવાળું દ્રવ્ય વિશેષ્ય છે અને વસ્તુ તેનું વિશેષણ છે. એટલે નૈગમનય (૧) પર્યાયવાળું દ્રવ્ય વિશેષ્યરૂપ હોવાથી, તેને મુખ્ય તરીકે જુએ, અને (૨) વસ્તુરૂપ ધર્મી વિશેષણ હોવાથી, તેને ગૌણ તરીકે જુએ. આ પ્રમાણે બે ધર્મીને (= વસ્તુ અને દ્રવ્યને) ગૌણ-મુખ્યત્વે જોનારા નૈગમનયનો બીજો ભેદ થયો.
* ત્રીજા નૈગમનચનું ઉદાહરણ જ (૮૨) ક્ષUામેવં સુઠ્ઠી વિષયાસજીનીવ: રૂા.
અર્થ વિષયોમાં (= પાંચ ઇન્દ્રિયોના શબ્દાદિ વિષયોમાં) આસક્ત એવો જીવ ક્ષણમાત્ર સુખી હોય છે.
વિવેચનઃ અહીં પ્રશ્ન કરાય કે “વિષયાસક્ત જીવ કેવો?” તો તેના સમાધાનમાં જણાવાય છે કે તે ક્ષણમાત્ર સુખી હોય.” એટલે અહીં વિષયાસક્ત જીવરૂપ ધર્મ વિશેષ્ય છે અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org