________________
સાત-સુગમ-વિવેચનસમન્વિત: જ
व्यञ्जनपर्यायाः ३ । वर्णगन्धरसैकैकाविरुद्धस्पर्शद्वये च स्वभावगुणव्यञ्जनपर्यायाः ४ । (૬૦) વમેત્વપૃથવત્ત્તાયોપિ પર્યાયાઃ । ૐń = -
"एगत्तं च पुहत्तं च संखा संठाणमेव च । संजोगो य विभागो य पज्जवाणं तु लक्खणं " ॥
-[ ૩ત્તરા૦ અ૦ ૨૮ ગાથા-૨૨]
+ ગુણસૌમ્યા+
તેના ૨સ-૨સાંત૨, વર્ણ-વર્ષાંતર, ગંધ-ગંધાંતર, સ્પર્શ-સ્પર્શીતર વગેરે ગુણરૂપ જે પર્યાયો, તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય.
૮૫
અહીં વર્ણ-વર્ષાંતર વગેરે કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે, સ્કંધમાં જુદા જુદા અનેક પ્રકા૨ના વર્ણ-ગંધ વગેરે હોય છે, એટલે કોઇ એક નિયત વર્ણ વગેરે તેમાં ન હોય, એટલે જ તે સ્કંધ અશુદ્ધ = વિભાવરૂપ કહેવાય છે. અને તેથી જ તેના પર્યાયો વિભાવગુણવ્યંજનપર્યાય કહેવાય છે.
આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યને આશ્રયીને ચાર પ્રકારના વ્યંજનપર્યાયો કહ્યા.
ઉપલક્ષણથી જીવ-પુદ્ગલ વિશે અર્થપર્યાયો પણ સમજવા. અને એ જ રીતે ધર્માસ્તિકાયાદિ બાકીના ચાર દ્રવ્યોમાં પણ પર્યાયોનું યથાયોગ્ય અર્થઘટન કરવું.
(૬૦) હવે ‘પર્યાય’ તરીકે બીજા પણ પર્યાયોનો અતિદેશ કરવા ગ્રંથકારશ્રી જણાવે છે – * એકત્વાદિ પણ પર્યાયો સમજવા
ભાવાર્થ : આ રીતે એકત્વ-પૃથક્ક્સ વગેરે પણ પર્યાયો છે. કહ્યું છે કે - “એકત્વ, પૃથક્ક્સ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ વગેરે પર્યાયનાં લક્ષણ છે.’’
Jain Education International
વિવેચન : ઉ૫૨ બતાવેલા પર્યાયોની જેમ, દ્રવ્યમાં રહેલાં એકત્વ-પૃથક્ક્સ વગેરે પણ પર્યાયરૂપ સમજવા. આ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે –
"एगत्तं च पुहत्तं च संखा संठाणमेव च ।
संजोगो य विभागो य पज्जवाणं तु लक्खणं ॥"
અર્થ : એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ (શ્લોકમાં મૂકેલ ‘વ’ થી) જૂનાપણું, નવાપણું, ૫૨-અ૫૨, દૂર-નિકટ વગેરે પર્યાયનાં લક્ષણ છે. (અધ્યયન-૨૮, શ્લોક૧૩)
૧. આ વિશેની વિસ્તૃત માહિતી મેળવવા માટે દ્રવ્યગુણપર્યાયના રાસની ૧૪ મી ઢાળનું અવલોકન કરવું.
For Personal & Private Use Only
www.jainelibrary.org