SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ સાત-સુગમ-વિવેચનસમન્વિત: જ व्यञ्जनपर्यायाः ३ । वर्णगन्धरसैकैकाविरुद्धस्पर्शद्वये च स्वभावगुणव्यञ्जनपर्यायाः ४ । (૬૦) વમેત્વપૃથવત્ત્તાયોપિ પર્યાયાઃ । ૐń = - "एगत्तं च पुहत्तं च संखा संठाणमेव च । संजोगो य विभागो य पज्जवाणं तु लक्खणं " ॥ -[ ૩ત્તરા૦ અ૦ ૨૮ ગાથા-૨૨] + ગુણસૌમ્યા+ તેના ૨સ-૨સાંત૨, વર્ણ-વર્ષાંતર, ગંધ-ગંધાંતર, સ્પર્શ-સ્પર્શીતર વગેરે ગુણરૂપ જે પર્યાયો, તે અશુદ્ધગુણવ્યંજનપર્યાય કહેવાય. ૮૫ અહીં વર્ણ-વર્ષાંતર વગેરે કહેવાનું તાત્પર્ય એ જણાય છે કે, સ્કંધમાં જુદા જુદા અનેક પ્રકા૨ના વર્ણ-ગંધ વગેરે હોય છે, એટલે કોઇ એક નિયત વર્ણ વગેરે તેમાં ન હોય, એટલે જ તે સ્કંધ અશુદ્ધ = વિભાવરૂપ કહેવાય છે. અને તેથી જ તેના પર્યાયો વિભાવગુણવ્યંજનપર્યાય કહેવાય છે. આ પ્રમાણે પુદ્ગલદ્રવ્યને આશ્રયીને ચાર પ્રકારના વ્યંજનપર્યાયો કહ્યા. ઉપલક્ષણથી જીવ-પુદ્ગલ વિશે અર્થપર્યાયો પણ સમજવા. અને એ જ રીતે ધર્માસ્તિકાયાદિ બાકીના ચાર દ્રવ્યોમાં પણ પર્યાયોનું યથાયોગ્ય અર્થઘટન કરવું. (૬૦) હવે ‘પર્યાય’ તરીકે બીજા પણ પર્યાયોનો અતિદેશ કરવા ગ્રંથકારશ્રી જણાવે છે – * એકત્વાદિ પણ પર્યાયો સમજવા ભાવાર્થ : આ રીતે એકત્વ-પૃથક્ક્સ વગેરે પણ પર્યાયો છે. કહ્યું છે કે - “એકત્વ, પૃથક્ક્સ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ વગેરે પર્યાયનાં લક્ષણ છે.’’ Jain Education International વિવેચન : ઉ૫૨ બતાવેલા પર્યાયોની જેમ, દ્રવ્યમાં રહેલાં એકત્વ-પૃથક્ક્સ વગેરે પણ પર્યાયરૂપ સમજવા. આ વિશે ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવ્યું છે કે – "एगत्तं च पुहत्तं च संखा संठाणमेव च । संजोगो य विभागो य पज्जवाणं तु लक्खणं ॥" અર્થ : એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ, વિભાગ (શ્લોકમાં મૂકેલ ‘વ’ થી) જૂનાપણું, નવાપણું, ૫૨-અ૫૨, દૂર-નિકટ વગેરે પર્યાયનાં લક્ષણ છે. (અધ્યયન-૨૮, શ્લોક૧૩) ૧. આ વિશેની વિસ્તૃત માહિતી મેળવવા માટે દ્રવ્યગુણપર્યાયના રાસની ૧૪ મી ઢાળનું અવલોકન કરવું. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004070
Book TitleSaptabhangi Nayapradip
Original Sutra AuthorN/A
AuthorYashovijay Upadhyay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year
Total Pages280
LanguageHindi, Gujarati, English
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy