________________
* सप्तभङ्गीनयप्रदीपः ૦ જીવમાં (૧) અચૈતન્ય, અને (૨) મૂર્તત્વ નથી, બાકીના આઠ છે. 10 પુગલમાં (૧) ચૈતન્ય, અને (૨) અમૂર્તત્વ નથી, બાકીના આઠ છે. ૦ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળમાં (૧) ચૈતન્ય અને (૨) મૂર્તત્વ નથી, બાકીના આઠ છે.
પ્રશ્નઃ ચેતનત્વ વગેરે તો માત્ર આત્માના જ ગુણવિશેષરૂપ છે, તો તેને સામાન્યગુણ કેમ કહ્યો?
ઉત્તર ઃ તે સ્વજાતિની અપેક્ષાએ સમજવું, અર્થાત્ રાજા-રકાદિ કે એકેન્દ્રિય-બેઇન્દ્રિયાદિ જુદા જુદા જીવોમાં પણ ચેતનપણું સમાનપણે રહ્યું હોવાથી, તેને સામાન્યગુણ કહેવાય. આ વાત આગળ સ્પષ્ટ થશે.
આ રીતે ચૈતન્યને સામાન્યગુણ કહેવામાં ગ્રંથકારશ્રીની વિવક્ષા જ મુખ્ય છે, એ જ રીતે મૂર્ત વગેરે ગુણો માટે પણ સમજવું.
દ્રવ્યમાં સામાન્ય ગુણોને જણાવનારો કોઠો આ પ્રમાણે છે –
૧૦ સામાન્ય ગુણોનું ચિત્ર *
ક્રમ
સામન્યગુણ
ધર્મ | અધર્મ | આકાશ
કાળ | પુગલ | આત્મા
ફુલ
૦
અસ્તિત્વ
૬ દ્રવ્યમાં
૦
વિસ્તુત્વ
૬ દ્રવ્યમાં
0
દ્રવ્યત્વ
૬ દ્રવ્યમાં
=
પ્રમેયત્વ
૬ દ્રવ્યમાં
દ
m
૬ દ્રવ્યમાં ૬ દ્રવ્યમાં ૧ દ્રવ્યમાં
૦
અગુરુલઘુત્વ પ્રદેશત્વ ચેતનત્વ અચેતનતા મૂર્તત્વ અમૂર્તત્વ
૧
પ દ્રવ્યમાં
૧ દ્રવ્યમાં
૫ દ્રવ્યમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org