________________
* सरल-सुगम-विवेचनसमन्वितः સકલાદેશ એટલે પ્રમાણવાક્ય (કારણ કે, તે યુગપતુ અનેક ધર્મોને જણાવે છે.) અને વિકલાદેશ એટલે નયવાક્ય (કારણ કે તે ક્રમશઃ ધર્મોને જણાવે છે.) અર્થાત્ સકલાદેશ પ્રમાણને આધીન છે અને વિકલાદેશ નયને આધીન છે.
આ પ્રમાણે સપ્તભંગીના સાતે ભાંગા પ્રમાણસપ્તભંગી પણ બને અને નયસપ્તભંગી પણ બને. તે આ પ્રમાણે -
(૧) પ્રમાણ સપ્તભંગી - (૧) સ્વસ્તિ, (૨) સ્થાન્નિતિ, (૩) વિક્ટ્રવ્ય, (૪) સ્થાતિनास्ति, (५) स्यादस्ति-अवक्तव्य, (६) स्यान्नास्ति-अवक्तव्य, (७) स्यादस्ति - नास्ति - अवक्तव्य
(૨) નયસપ્તભંગી-(૧) ચાયૅવ, (૨)ત્રિજ્યેવ, (રૂ) વિજીવ્યવ, (૪) સ્થાતિनास्त्येव, (५) स्यादस्ति अवक्तव्य एव, (६) स्यान्नास्ति अवक्तव्य एव, (७) स्यादस्ति नास्ति अवक्तव्य
વ.
-
પ્રશ્નઃ નયસપ્તભંગીની જેમ પ્રમાણસપ્તભંગીમાં પણ વાર નો પ્રયોગ કેમ નથી કર્યો?
ઉત્તર : પ્રમાણવાક્યની સપ્તભંગીમાં બધા અંશોની પ્રધાનપણે વિવક્ષા હોવાથી આગળ ચાત્ શબ્દ બોલાય છે, પરંતુ કોઇ એકધર્મની જ પ્રધાનતા ન હોવાથી પાછળ વ શબ્દનો પ્રયોગ થતો નથી.
જ્યારે નયવાક્યની સપ્તભંગીમાં બધા ધર્મોની વિવક્ષા છે, (અપલાપ નથી) માટે થાત્ શબ્દ જરૂર આવે છે, પરંતુ વિવક્ષિત એવા એકધર્મની પ્રધાનતા અને શેષધર્મોની ગૌણતા જરૂર છે. એટલે જે ધર્મની પ્રધાનપણે વિવક્ષા કરી હોય, તે જણાવવા પર્વ શબ્દનો પ્રયોગ આવશ્યક
ઉપરોક્ત વાતનો સાર આ પ્રમાણે છે -
(૧) ધર્મ અને ધર્મી વચ્ચે ભેદ-અભેદ બને છે, તો પણ જ્યારે પ્રયોજનવશથી કાળાદિ આઠ દ્વારો વડે અભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા ભેદની ઉપેક્ષા કરી અભેદનો ઉપચાર કરાય અને તે રીતે અનંતધર્મોનું યુગપપણે પ્રતિપાદન કરાય, ત્યારે તે સકલાદેશ કહેવાય છે. | (૨) ધર્મ-ધર્મી વચ્ચે ભેદ-અભેદ બંને છે, તો પણ જ્યારે પ્રયોજનવશથી કાલાદિ આઠ દ્વારો વડે ભેદની પ્રધાનતા કરાય અથવા દેખાતા અભેદની ઉપેક્ષા કરી ભેદનો ઉપચાર કરાયા અને તે રીતે અનંતધર્મોનું ક્રમશઃ પણે જે પ્રતિપાદન કરાય, તેને વિકલાદેશ કહેવાય છે.
(૩) સકલાદેશ એ સર્વદષ્ટિઓના સંગ્રહરૂપ હોવાથી પ્રમાણવાક્ય કહેવાય છે.
(૪) વિકલાદેશ એ એકેક દષ્ટિઓની વિવક્ષાને મુખ્ય કરીને કહેતો હોવાથી નયવાક્ય કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org