________________
सरल-सुगम-विवेचनसमन्वितः
भङ्गः।‘स्यादस्त्येव स्यान्नास्त्येव' इति क्रमेण सदंशाऽसदंशकल्पनाविभजनेन तृतीयो भङ्गः । 'स्यादवक्तव्यमेव' इति समसमये विधि-निषेधयोरनिर्वचनीयख्यापनाकल्पनाविभजना चतुर्थो भङ्गः । 'स्यादस्त्येव स्यादवक्तव्यमेव' इति विधिप्राधान्येन युगपद्विधिनिषेधाऽनिर्वचनीयख्यापनाकल्पनाविभजनया पञ्चमो भङ्गः । 'स्यान्नास्त्येव स्यादवक्तव्यमेव' इति निषेधप्राधान्येन युगपद्विधिनिषेधाऽनिर्वचनीयख्यापनाकल्पनाविभजनया षष्ठो भङ्गः । + गुएासौम्या
(3) सूत्र : स्यादस्त्येव स्यान्नास्त्येवेति क्रमेण सदंशासदंशकल्पनाविभजनेन तृतीयो भङ्गः ॥
સૂત્રાર્થ : ઘટ-પટાદિ સમસ્ત વસ્તુઓ સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ છે જ અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ નથી જ – આમ ક્રમશઃ વિધિ અને નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવું, તે ત્રીજો लांगो छे.
૯
(४) सूत्र : स्यादवक्तव्यमेवेति समसमये विधिनिषेधयोरनिर्वचनीयख्यापनाकल्पनाविभजनया चतुर्थो भङ्गः ॥
સૂત્રાર્થ : જ્યારે સમસમયે (= યુગપત્-એકીસાથે) વિધિ અને નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવા જઈએ, ત્યારે તે વસ્તુ કહી શકાતી જ નથી, એટલે તે અપેક્ષાએ કુંભાદિ સર્વ વસ્તુઓ કથંચિદ્ અવાચ્ય જ છે - એ પ્રમાણે ચોથો ભાંગો થાય.
(५) सूत्र : स्यादस्त्येव स्यादवक्तव्यमेवेति विधिप्राधान्येन युगपद्विधिनिषेधानिर्वचनीयख्यापनाकल्पनाविभजनया पञ्चमो भङ्गः ॥
સૂત્રાર્થ': ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિવિવક્ષાએ છે જ અને કથંચિ વિવક્ષાએ અવક્તવ્ય જ છે, આમ પહેલા વિધિકલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા અને પછી વિધિ-નિષેધ બંનેની કલ્પનાને યુગપદ્ મુખ્ય કરીને કહેવા દ્વારા પાંચમો ભાંગો થાય છે.
(६) सूत्र : स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति निषेधप्राधान्येन युगद्विधिनिषेधानिर्वचनीयख्यापनाकल्पनाविभजनया षष्ठो भङ्गः ॥
સૂત્રાર્થ : ઘટ-પટાદિ સમસ્ત વસ્તુ કથંચિદ્ વિવક્ષાએ નથી જ અને કથંચિદ્ વિવક્ષાએ અવક્તવ્ય જ છે, આમ પહેલા નિષેધની કલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા (અર્થાત્ નાસ્તિપણું જણાવવા દ્વારા) અને પછી યુગપદ્ વિધિ-નિષેધ બંનેની કલ્પનાને મુખ્ય કરીને કહેવા દ્વારા છઠ્ઠો ભાંગો થાય છે.
(७) सूत्र : स्यादस्त्येव स्यान्नास्त्येव स्यादवक्तव्यमेवेति क्रमात् सदंशासदंशप्राधान्यकल्पनया युगपद्विधिनिषेधानिर्वचनीयख्यापनाकल्पनाविभजनया च सप्तमो भङ्गः ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org