________________
૧૨
જેને અનુભવ તેમના પરિચયમાં આવનાર હર કેાઈ તે થયા વિના રહેતા નથી.
તેમના આવા વિરલ વ્યક્તિત્વથી પ્રેરાઇને અમે આ સંકલ્પસિદ્ધિ યાને ઉન્નતિ સાધવાની અદ્ભુત કલા' નામનેા ગ્રંથ તેમને સમર્પણ કરવામાં કૃતાતા માની છે.
તેએ તંદુરસ્તીભર્યું દીધ જીવન પ્રાપ્ત કરે અને તેમના હાથે માનવસેવાનાં કાર્યાં ઉત્તરાત્તર વધારે થાય, એવી અમારી આંતરિક અભિલાષા છે.
卐