________________
माछा साभायारी
NIREERREEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE भणिया ॥४९॥
EEEEEEEC
SSSERIESBEEEEEEE53833888818
38885600GEEGGRORSC0046580000RREGIS800006GGGGISSSSSS
चन्द्र. - पंचाशकगाथाभावार्थस्त्वयम् इतरथा यदि गुरुमनापृच्छयैव शोभनान्यपि कार्याणि क्रियन्ते, तर्हि एतस्य सर्वस्य-शुभभावोत्पत्त्यादिरूपस्य सर्वस्य लाभस्य विपर्ययः अभाव एव स्यात् । यस्मादेवं, तस्मात् बहुवेलादिस्वरूपस्य सर्वसामान्यकार्यस्य आपृच्छायाः आरभ्य सर्वेभ्योऽपि महतः कार्यस्य आपृच्छां यावदेषा आपृच्छा भणिता तीर्थकरैः ॥४९॥
पंयाम युंछ ? इतरथा रुने मा१२७। ४२वाम न मावे तो विपर्यय मापृ २। थना। તમામ ફળોનો અભાવ થાય. માટે જ “બહુવેલ” નામના નાનામાં નાના કામથી માંડીને મોટામાં મોટા કામ સુધી બધે જ આપૃચ્છા કર્તવ્ય તરીકે કહેવાયેલી છે ૪૯ો. ___ यशो. - तदेवं शुभभावनिबन्धनत्वेन सामान्यापृच्छा समर्थिता, इदानी मर्यादामूलत्वेन तां समर्थयति -
विहिए कज्जे कज्जो अहवा णिस्संकियं परमजत्तो ।
इय बहुवेलापुच्छा दिट्ठा सामण्णकज्जे वि ॥५०॥ ॥ आपुच्छणा सम्मत्ता ॥ स चन्द्र. - सामान्यापृच्छा सर्वाऽपि आपृच्छा, न तु विशेषकार्यसंबन्धिन्येवापृच्छेति मर्यादामूलत्वेन=
"साधुना किञ्चिदपि कार्यं गुरुमापृच्छयैव करणीयं"इति या तीर्थकरगणधरादीनां मर्यादा, तस्याः मूलं त्वियमापृच्छैव । ततश्च मर्यादामूलत्वेन तां आपृच्छां । । → अथवा विहिते कार्ये निःशङ्कितं परमयत्नः कार्यः । इति सामान्यकार्येऽपि बहुवेलापृच्छा दृष्टा - इति गाथार्थः ।
આ પ્રમાણે અમે એ વાતને સાબિત કરી કે કોઈપણ કાર્યમાં કરાતી આપૃચ્છા=સામાન્ય આપૃચ્છા શુભભાવનું કારણ બનતી હોવાથી સર્વત્ર એ કરવી જ જોઈએ. (અહીં જો એવું સાબિત કર્યું હોત કે “ભલે બધા કાર્યોમાં આપૃચ્છા ન કરીએ પણ વિશેષ કાર્યોમાં તો આપૃચ્છા કરવી જ જોઈએ.” તો એ વિશેષઆપૃચ્છાનું સમર્થન કરેલું ગણાત. પણ અહીં એવું નથી કર્યું. અહીં બધા જ કાર્યોમાં આપૃચ્છાનું સમર્થન કરેલું હોવાથી આ સામાન્ય-આપૃચ્છાનું સમર્થન કરેલું ગણાય.) - હવેની ગાથામાં એ વાતનું સમર્થન કરે છે કે “આપૃચ્છા મર્યાદાનું મૂલ હોવાથી તે અવશ્ય કરવી જોઈએ.
ગાથાર્થ : અથવા વિહિત કાર્યમાં=પરમાત્માએ બતાવેલા અનુષ્ઠાનમાં કોઈપણ જાતની શંકા વિના પરમ યત્ન કરવો જોઈએ. અને માટે જ સામાન્ય કાર્યમાં પણ બહુવેલા-આપૃચ્છા દેખાયેલી છે.
यशो. - विहिए त्ति । अथवा इति प्रकारान्तरद्योतने, विहिते=भगवदुपदिष्टे । कार्ये कर्मणि निःशङ्कितं शङ्कारहितं यथास्यात्तथेति क्रियाविशेषणं परमयत्नः=8
EEEEEE
FEEEEEEEEEEEEEEEEEEE EEEEEEE
છે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત ૦ ૧૫ છે
HECHISCUSSION