________________
SEED
હgsssssssssssssssssssssssssssssssssssssss આપૃચ્છા સામાચારી ) (શિષ્ય : ગુર જ્યાં વિધિકથન ન કરે ત્યાં આપુચ્છામાત્રથી શુભભાવ ઉત્પન્ન થાય એ શી રીતે બને ?) E
છા બાદ ગુરુ એ કામની રજા આપે એટલે શિષ્યને મનમાં થાય જ કે “આ કાર્ય હવે ગુ૨ વડે અનુમતિ અપાયેલું છે. અને એટલે જ આ કામ અવશ્ય મને ભવિષ્યમાં હિતનું કારણ બનશે જ. અને માટે છે જ મારે આમાં દઢ પ્રયત્ન કરવો જોઈએ.” આવો શિષ્યનો વિચાર એ પરમ ઉલ્લાસ કહેવાય. આમ સામાન્ય કાર્યની આપૃચ્છા કરવામાં આવે ત્યાં પણ શિષ્યને ઉપર પ્રમાણેનો હિતકાર્યમાં પરમ ઉલ્લાસ થાય જ. છે એ ન થાય એવું ન બને. છે (શિષ્ય : અમને તો આવી રીતે કોઈ પરમ ઉલ્લાસ થતો નથી.) હું ગુરુઃ તારું તું જાણે. બાકી જે શિષ્યો શ્રદ્ધાવાળા હોય તેઓને તો માત્ર ગુરુનો ઉપદેશ=રજા=અનુમતિ જ છે છે શુભભાવનું કારણ બની જાય છે. ત્યાં ગુરુ વિધિકથન ન કરે તો પણ એમને શુભભાવ પ્રગટે જ છે. એટલે જ છે આપૃચ્છા તમામે તમામ સ્થળે ઉપયોગી બને છે. એટલે અમે જે વાત કરેલી કે “આપૃચ્છા સર્વત્ર ઉપયોગી છે” છે એ વાત એકદમ બરાબર છે. એમાં કોઈ આપત્તિ નથી.
25
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
पू यशो. - ततः तस्मात् कारणात् सर्वत्रापि कार्ये बहुवेलादिक्रमेण, यत्कार्यं प्रतिवेलं
प्रष्टुं न शक्यते तद्बहुवेलेत्यभिधीयते, तदादिर्यः क्रमः व्यवस्था तया सा=आपृच्छा ज्ञेया दूध ज्ञातव्या । यत्कार्यं साक्षादाप्रष्टुं शक्यते विशेषप्रयोजनं च तत्र साक्षादापृच्छा, यत्तु मुहुर्मुहुः संभवितया प्रष्टमशक्यं तत्रापि बहुवेलसन्देशनेनापृच्छावश्यकीति ।
चन्द्र. - यतः एवं विधिप्रदर्शनस्थाने तदभावस्थाने चोभयत्रापि शुभभावोत्पत्त्यादिक्रमेण आपृच्छा। का हितकारिणी भवति, ततः तस्मात्कारणात् । ___ यत्कार्यं साक्षादाप्रष्टुं शक्यते कायिकीगमन-स्थण्डिलगमन-सूत्रपाठार्थपाठादिरूपं यत्कार्यं गुरुं पृष्ट्वा । कर्तुं शक्यते, विशेषप्रयोजनं च इच्छापूर्वकं यत्कार्यं क्रियते तादृशं इति भावः । तत्रापि न केवलं साक्षात्प्रष्टुं शक्ये विशेषप्रयोजने कार्ये, किन्तु बहुवेलकार्येष्वपीति । बहुवेलसंदेशनेन="बहुवेल संदिसाहु" इत्याद्यादेशयाचनेन ।
માટે જ જે કાર્ય દરેક વખતે પુછવું શક્ય ન હોય તેવા બહુવેલાદિ રૂપ કાર્યોથી માંડીને તમામે તમામ કાર્યોમાં 8 # આપૃચ્છા કર્તવ્ય બને છે.
આશય એ છે કે અંડિલગમનાદિ જે કાર્યો સાક્ષાત ગુરુને પુછી શકાતા હોય અને ચંડિલગમન વગેરે વિશેષ 8 પ્રયોજનવાળા હોય એ કાર્યોમાં તો સાક્ષાત ગુરુને આપૃચ્છા કરવી જ જોઈએ. પરંતુ જે કાર્યો વારંવાર થયા શ કરતા હોવાથી વારંવાર પુછી પુછીને કરવા શક્ય ન હોય ત્યાં પણ “વહુવે નંતિસાદુ એ આદેશ દ્વારા બધા છે ય કાર્યોની એકસાથે પૃચ્છા કરવી જરૂરી છે. એ વિના ન ચાલે.
યશો. - તમુિ -(પંરા. ૨૨/૨૧) 1 इहरा विवज्जओ खलु इमस्स सव्वस्स होइ जं तेणं । बहुवेलाइकमेणं सव्वत्थापुच्छणा
CERCEELECCEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEG
દE
EEEEEEEEE
છે મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૪