________________
D
gsssssssssssssss આપૃછા સામાચારી ) R “અમુકવિધિ દ્વારા કાપ કાઢવો.” એ વાત જાણ્યા પછી શાસ્ત્રીય વિધિથી યુક્ત એ કાપ કાઢવામાં સંયમી પ્રવૃત્તિ છે 8 કરે. અને વિધિવાળી પ્રવૃત્તિથી એને પુણ્યબંધ-પાપક્ષયાદિ થાય અને એના દ્વારા એને સિદ્ધિ=સફળતા મળે. છે આમ વિહિતકાર્ય પોતે જ પોતાનામાં પ્રવૃત્તિ અને પ્રવૃત્તિ દ્વારા પુણ્યબંધાદિ ઉત્પન્ન કરવા દ્વારા સિદ્ધિ પ્રત્યે છે છે કારણ બને. એના માટે આપૃચ્છાની જરૂર નથી.
(મધ્યસ્થ : તમારી વાત સાચી. પણ એ વિહિતકર્મની જાણકારી શી રીતે થાય? એ માટે તો ગુરુને આપૃચ્છા છે કરવી જ પડે ને? ગુરુ જ એની જાણકારી આપી શકે.) છે શિષ્યઃ આપૃચ્છા સંપૂર્ણ નકામી છે એવું મારે નથી કહેવું. પણ “એ બધે જ ઉપયોગી છે. તમામ કાર્યોમાં છે દર વખતે આપૃચ્છા કરવી જરૂરી છે” એ વાત સાથે મારો વિરોધ છે. એનું કારણ એ છે કે આપૃચ્છાનું ફળ છે શું? તમારા કહેવા પ્રમાણે તો એ જ ને? કે “વિધિજ્ઞાતા ગુરુ શિષ્યની આપૃચ્છા સાંભળીને એને વિધિનું નિરૂપણ જ કરે.” હવે જો આ જ ફળ હોય તો દશ-વીસ વર્ષના દીક્ષાપર્યાયવાળો, વિદ્વાન, શાસ્ત્રવિધિનો જાણકાર સાધુ છે છે જ્યારે કાપ કાઢવા માટે આપૃચ્છા કરે ત્યારે ગુરુ અને વિધિપ્રદર્શન કરતા જ નથી. આમ આપૃચ્છાનું ફળ એવું કે છે વિધિપ્રદર્શન અહીં ફળરૂપે બનતું જ નથી. ગુરુ વિધિપ્રદર્શન જ નથી કરતા. (અથવા તો ગુરુ જો વિધિપ્રદર્શન જ કરે તો પણ આ શિષ્ય વિધિનો જાણકાર જ હોવાથી વિધિપ્રદર્શન સફળ=ફળ વિનાનું બની જશે. અફળમાં છે 1 એકવાર નગુ તપુરુષ અને એકવાર બહુવ્રીહિ સમાસ કરીને અર્થ કરી શકાય.). છે આમ આવા સ્થાનોમાં આપૃચ્છા ઉપયોગી બનતી નથી. જાણકાર શિષ્ય એના વિના પણ પ્રવૃત્તિ કરીને ૨ છે સિદ્ધિ પામી શકે છે.
બીજી વાત એ કે આંખો બંધ થવી-ખોલવી આ વગેરે જે વારંવાર થનારા કાર્યો છે એમાં ગુરુ “વદુત છે છે દિલg' ના આદેશ વખતે રજા તો આપે જ છે કે “તમે આ બધું કરજો” પણ આ બધા કાર્યો તો પ્રત્યેક છે જ વ્યક્તિને એકદમ આત્મસાત્ થઈ ગયા હોવાથી ગુરુ ત્યાં “આંખો કેવી રીતે ખોલવી?” ઈત્યાદિ વિધિનો ઉપદેશ છે
આપતા જ નથી. એટલે ત્યાં આપૃચ્છાનું વિધિપ્રદર્શન રૂપ ફળ ઉત્પન્ન થતું નથી. એના વિના તો તમે બતાવેલી છે R ફળની પરંપરા પણ શી રીતે ઉત્પન્ન થાય? એટલે આવા બધા સ્થાનોમાં આપૃચ્છા ઉપયોગી નથી. એ નક શ કરીએ તો પણ ચાલે. આ ગુરુઃ ગાથાર્થ આ પ્રમાણે એવંભૂતનય વડે આપૃચ્છા મંગલ બને છે. તેથી જ તમામ કાર્યોમાં બહુવેલાદિ 8 ક્રમ દ્વારા આપૃચ્છા ઉચિત છે. __यशो. - एवंभूअ त्ति । एवं शुभभावनिबन्धनतयाऽऽप्रच्छना एवंभूतनयेन= व्युत्पत्त्यर्थमात्रग्राहिणा नयविशेषेण मङ्गलं भवेत् । मङ्गं कल्याणं लातीति मङ्गलम्, मां गालयति पापादिति वा मङ्गल-मिति ।।
चन्द्र. - समादधाति ग्रन्थकृत् एवं इत्यादि । विधिप्रदर्शनादिकं भवतु मा वा, किन्तु प्रकारान्तरेणापि आप्रच्छनायां महान्लाभो भवत्येव । यतः आप्रच्छना शुभभावस्य निबन्धनमस्ति, ततश्च शभभावनिबन्धनतया इति । व्युत्पत्यर्थमात्रग्राहिणा=शब्दार्थमात्रग्राहिणा, न तु रूढिमात्रेण, व्यवहारमात्रेण वा । व्यवहारनयो हि 2 मीनयुगलादिकमपि मङ्गलं वदति, तत्र मङ्गलकार्यं भवतु मा वा । न हि अत्र आप्रच्छना तादृशव्यवहारमात्रेण
GECEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત - ૧૨ CLIEHEHEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE