Book Title: Samachari Prakaran Part 02
Author(s): Yashovijay Maharaj, Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 15
________________ gsssssssssssssssssssssssssssssssssssss આપૃચ્છા સામાચારી છે . અને ત્યાં સદગુરુના ચરણકમળોને વિશે ભ્રમરની જેમ રહેવાનું મળે. ગાથામાં તો આ બે જ વાત લખી છે. આ છે પરંતુ એ ઉપરાંત પરલોકસંબંધી પદાર્થોનું શ્રવણ કરવા મળે. એનાથી જ્ઞાન, વિજ્ઞાન, પ્રવૃત્તિ વગેરે પણ ક્રમશઃ છે પ્રાપ્ત થાય.. આ બધું પણ અહીં સમજી લેવું. છે છેલ્લે તમામે તમામ પ્રયોજનોના રહસ્યભૂત એવા મોક્ષની પણ પ્રાપ્તિ થાય. • રિપોરdi[ki[EGift 6ii6i6k0iGhattitutiGE 666666 ES ચશો. - તંતિમદ- (પંચ૦ ૨૨/ર૭-૨૮) सो विहिणाया तस्साहणम्मि तज्जाणणा सुणायं ति । सन्नाणा पडिवत्ती सुहभावो मङ्गलं तत्थ ॥ इट्ठपसिद्धणुबंधो धण्णो पावखयपुन्नबंधाओ । सुहगइगुरु लाभाओ एवं चिय सव्वसिद्ध त्ति ॥४८॥ चन्द्र. - पंचाशकगाथार्थस्त्वयम् → स गुरुः विधिज्ञाता अस्ति । ततश्च विधिसाधनं विधिकथनं करोति।। तस्मिन् सति सुज्ञातं विधिसंबंधि शोभनं ज्ञानं भवति । तादृशसज्ज्ञानात् प्रतिपत्तिः देवगुर्वोः उपरि बहुमानभावो भवति। तादृशश्च शुभभावः तत्र मङ्गलं । ततश्च पापक्षयपुण्यबंधात् धन्यः शोभनः इष्टानां प्रसिद्धः सुगति-३ सद्गुरुप्राप्त्यादिरूपः अनुबंधो भवति । शुभगतिगुरुलाभाच्च एवंक्रमेण सिद्धिः भवति । विशेषार्थस्तु तट्टीकातो। જ ઃ II૪૮ આ આખી વાત પંચાશકમાં કરી છે. એ બે ગાથાઓનો અર્થ આ પ્રમાણે છે. (૧) તે ગુરુ વિધિના જાણકાર છે. એટલે જ્યારે શિષ્ય એમને “હું કાપ કાઢે ” ઈત્યાદિ કહેશે ત્યારે એ છે R ગુરુ તેને રજા આપવા ઉપરાંત વિધિનું કથન કરશે. આમ વિધિનું સાધન=કથન થશે એટલે શિષ્યને એ વિધિનું જ્ઞાન થશે. એટલે શિષ્યના મનમાં એવો ભાવ ઉત્પન્ન થશે કે “અહો ! મારા ગુરુદેવ અને મારા તીર્થકરો પાસે છે કેટલું બધું સુંદર જ્ઞાન છે ! કોઈપણ જીવને પીડા ન થાય એવા પ્રકારનું સુંદર જ્ઞાન તેઓ પાસે છે.” આવા પ્રકારનું શિષ્યના મનમાં જે સમ્યગૂ જ્ઞાન ઉત્પન્ન થાય છે એના દ્વારા તે શિષ્ય દેવ-ગુરુની આપ્ત તરીકે પ્રતિપત્તિ કરે છે. અર્થાત્ “આ દેવ અને ગુરુ આપ્ત છે. એમનું વચન માનવું જ જોઈએ” એ પ્રમાણેનો સ્વીકાર થાય છે. આ શુભ ભાવ છે. (ટીકામાં આ ગાથાનો જુદી રીતે પણ અર્થ બતાવ્યો છે. પણ અમે અહીં છે છે એક અર્થ લખીએ છીએ. બીજા અર્થ પ્રમાણે ટૂંકમાં જોઈએ તો વિધિજ્ઞાતા ગુરુ શિષ્યનું સાધન=કથન= “હું કાપ છે એવું વિધાન થયે છતે તે શિષ્યને વિધિનું જ્ઞાપન કરે છે. અર્થાત વિધિ કહે છે. એ ગુરએ કરેલા વિધિકથન છે દ્વારા શિષ્યને એ કાર્યનું સુંદર જ્ઞાન થાય છે. એ જ્ઞાન દ્વારા એ કાર્યમાં પ્રતિપત્તિ-પ્રવૃત્તિ થાય છે. આ પ્રવૃત્તિ છે છે એ શુભભાવ છે.) છે આ પ્રતિપત્તિ કાપમાં પ્રવૃતિ કરનારા શિષ્ય માટે મંગલરૂપ બની રહે છે. અર્થાત્ એ પ્રતિપત્તિ તે કાર્યના છે પ્રતિબંધક એવા વિપ્નોનો નાશ કરનારી બને છે. R (૨) આ વિધિપૂર્વકની પ્રવૃત્તિ દ્વારા પાપનો ક્ષય અને પુણ્યનો બંધ થતો હોવાથી એના દ્વારા ઈષ્ટ=કર્મક્ષય, 3333333333333 WEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEUU કડકડડડડડડડડડ 22222 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત ૦ ૧૦

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 278