________________
આપૃચ્છા સામાચારી मङ्गलं, किन्तु यत्र मङ्गलशब्दार्थो घटते, तदेव मङ्गलं मन्यमानस्यैवंभूतनयस्याभिप्रायेण तन्मङ्गलं । मङ्गलशब्दार्थमेवाह मङ्गं - कल्याणं लाति = प्रापयतीति । तथा च आप्रच्छना विधिप्रदर्शनादिकं विनापि कल्याणं प्रापयति, पापं क्षपयतीति सर्वत्रैव सा युक्ता ।
ટીકાર્થ : ગુરુ : આપૃચ્છા એ શુભભાવનું કારણ છે માટે જે વ્યુત્પત્તિ અર્થ માત્રને જ ગ્રહણ કરનાર નય છે. એ એવંભૂતનય વડે આપૃચ્છા મંગલ બને છે. આ નય એવો છે કે જ્યાં શબ્દનો અર્થ ઘટે ત્યાં એ વસ્તુને खे शब्दथी खोजये. देशनो राम भे मनुष्योनुं रक्षएा न उरतो होय तो जा नय सेने "नृप" नहि उहे. प ये राभ सत्यामां सिंहासन उपर शोले छे तो ये नय खेने "राम" (राजते इति राजा) (हेशे अने मनुष्योनुं रक्षए। डरनारा सेनापतिने या नय "नृप" उहे. भले भगतमां से नृप तरी प्रसिद्ध न होय.
પ્રસ્તુતમાં આપૃચ્છા જગતમાં મંગલ તરીકે પ્રસિદ્ધ ન હોવાથી આમ તો એ મંગલ ન કહેવાય. પરંતુ “માઁ=કલ્યાણને જે લાવી આપે તે મંગલ અને જે મને પાપથી ગાળે=મને પાપથી મુક્ત કરે તે મંગલ' આમ મંગલ શબ્દના બે વ્યુત્પત્તિ અર્થ છે. હવે આપૃચ્છા કલ્યાણને લાવી આપનાર અને આપૃચ્છા કરનારને પાપથી ગાળનાર હોવાથી એવંભૂતનય પ્રમાણે તો એ મંગલ બને જ છે.
यशो. युक्तो ह्ययमर्थ आपृच्छायां विधिज्ञापनद्वाराऽन्यथाऽपि वा तस्याः शुभभावनिबन्धनत्वात्, न हि "गुरूपदिष्टमिदं कार्यं ततोऽवश्यमायतिहितनिबन्धनं ततः सुद्दढमत्र प्रयतितव्यम्” इति सामान्यापृच्छ्यापि न हितकार्ये परमोत्साहः समुल्लसति, श्रद्धावतो हि विनेयस्य गुरूपदेशमात्रमेव शुभभावनिदानमिति न किञ्चिदनुपपन्नम् ।
>
चन्द्र.
अयमर्थः=कल्याणं लातीति मङ्गलं, मां गालयति पापादितिमङ्गलमिति च मङ्गलस्यार्थः । अन्यथाऽपि वा=विधिज्ञापनरहितस्थाने । तस्या:= आपृच्छायाः । ननु “विधिज्ञापनाभावस्थलेऽपि सा आपृच्छा शुभभावनिबन्धनम्' इत्येतत् कथं श्रद्धेयम् ?" इत्यतो युक्तिमाह न हि इत्यादि । आयतिहितनिबन्धनं= भविष्यत्काले हितस्य कारणं । यद् यद् गुरूपदिष्टं तत्तदायतिहितनिबन्धनमिति कृत्वा । सामान्यापृच्छयापि=यत्र गुरुणा विधिप्रदर्शनं नैव क्रियते, तादृशस्य सामान्यकार्यस्यापृच्छयापि । ननु विधिप्रदर्शनाभावस्थले आपृच्छया परमोत्साहो नानुभूयते, ततः भवदुक्तं कथं स्वीकर्तव्यम् ? इत्यत आह श्रद्धावतो हि = "गुरुणा अनुज्ञातं कार्यमवश्यं भविष्यत्काले हितकारकम्" इति श्रद्धां दधतः विनेयस्य= विनययुक्तस्य, अहितकारिप्रवृतेः सकाशाद् वारयितुं हितकारिप्रवृतौ च प्रवर्तयितुं यः शक्यते, तस्य गुरूपदेशमात्रमेव " त्वमिदं कार्यं कुरु, ममानुज्ञा अस्ति इति गुर्वनुमतिमात्रमेव, न तु विधिप्रदर्शनमपीति एवकारार्थः । न किञ्चिदनुपपन्नं=विधिप्रदर्शनाभावस्थले कथं शुभभावोत्पत्तिः ? कथं वा कल्याणपरंपरा ? इत्याद्याशङ्काया अवकाश एव नास्तीति भावः ।
-
(શિષ્ય : એ બે ય અર્થો આપૃચ્છામાં ઘટે છે” એ તમે કયા આધારે કહી શકો ?)
ગુરુ : આપૃચ્છામાં આ અર્થ ઘટે જ છે, કેમકે ગુરુને આપૃચ્છા કર્યા બાદ ગુરુ વિધિનું જ્ઞાપન=કથન કરે કે ન કરે તો પણ આપૃચ્છા ત્યાં આપૃચ્છક શિષ્યને શુભભાવનું કારણ બને જ છે.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ - ચન્દ્રશેખરીયા ટીકા +
વિવેચન સહિત ૭ ૧૩