________________
(૮)
- રાજધ. તૃષ્ણ આકાશના જેવી અનંત છે. ધન, સુવર્ણ, ચતુષ્પાદ ઇત્યાદિક સકળ લોક ભરાય એટલું લે.ભી મનુષ્યની તૃષ્ણ ટાળવા સમર્થ નથી. લોભની એવી કનિષ્ટતા છે, માટે સતિષનિવૃત્તિરૂપ તપને વિવેકી પુરુષ આચરે છે.
કામગ છે તે શલ સરીખા છે, કામગ છે તે વિષ સરીખા છે, કામગ છે તે સપના તુલ્ય છે; જેની વાંછનાથી છવ નરકાદિક અર્ધગતિને વિષે જાય છે. તેમજ કેપે કરીને અને માને કરીને માઠી ગતિ થાય છે. માયાએ કરીને સગતિનો વિનાશ હોય છે. લાભ થકી આ બેંક પરલેકને ભય હોય છે.
, અન્યત્વ ભાવના.
. '' ના મારાં તન રૂ૫ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાત ના, 1} : | ના મારો ભૂત સ્નેહિ સ્વજન કે, ને ગેત્ર કે રાત ના; 3* 1 ના મારાં ધન ધામ યૌવન ધરે, એ મેહઅજ્ઞાવના,
રે રે! જીવ વિચાર એમજ સદા, અન્યત્વદા ભાવના, - આ શરીર તે મારું નથી, આ ૫ તે મારું નથી, આ કાંતિ તે મારી નથી, આ સ્ત્રી તે મારી નથી, આ પુત્ર તે મારા નથી, આ ભાઈઓ તે મારા નથી, આ દાસ તે મારા નથી, આ સ્નેહીઓ તે મારા નથી, આ સંબંધીઓ તે મારાં નથી, આ ગોત્ર તે મારું નથી, આ જ્ઞાતિ તે મારી નથી, આ લક્ષ્મી તે મારી નથી, આ મહાલય તે મારાં નથી, આ વન તે મારું નથી; અને આ ભૂમિ તે મારી નથી. માત્ર એ મોહ અજ્ઞાનપણાને છે. સિદ્ધગતિ સાધવા માટે હે જીવ! અન્યત્વનો બોધ દેનારી એવી તે અન્યત્વભાવનાને વિચાર કર, વિચાર કર.
અશુચિ ભાવના : ખાણું મૂત્રને મળની, રેગ જરાનું નિવાસનું ધામ;, કાયા એવી ગર્ણને, માન ત્યજીને કર સાર્થક આમ.
મળ ને મૂત્રની ખાણુરૂપ, રોગ અને વૃદ્ધતાને રહેવાના ધામના જેવી કાયાને ગણું હે ચૈતન્ય! તેનું મિથ્યા માન ત્યાગ કરીને સનતકુમારની પેઠે તેને સફળ કર ! '
Scanned by CamScanner