________________
વર્ષ ૩૦ મુ
(૧૦૭)
ત્યાગમા.
આર્ભ અને પરિગ્રહને ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય, તે। આત્મલાભને વિશેષ ધાતક છે; અને વારવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામને હેતુ છે, એમાં તે સંશય નથી; પણ જયાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યાગથી પ્રસંગ વર્તતા હોય ત્યાંપણુ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર, તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર તે આરંભ પરિગ્રહના પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાનીપુરૂષાએ ત્યાગમા ઉપદેશ્યા છે; તે મુમુક્ષુ જવે દેશે અને સથા અનુસરવાયાગ્ય છે,
૧૦૮
(૧૨૯)
જ્ઞાનનું ફળ વિરતિ છે.
જ્ઞાનનુ ફળ વિરતિ છે,” વીતરાગનુ આ વચન સ` મુમુક્ષુએએ નિત્ય સ્મરણુમાં રાખવા યાગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી, તથા વિચારવા થી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યાંથી, અને વિભાવના પરિણામથી ઉદાસ ન થયા, વિભાવના ત્યાગી ન થયા; વિભાવનાં કાર્યાંના અને વિભાવનાં મૂળને ત્યાગી ન થયા; તે વાંચવું, વિચારવુ, અને તે સમજવુ અજ્ઞાન છે. વિચારવૃતિ સાથે ત્યાગવૃતિ ઉત્પન્ન કરવી તે જ વિચાર સળ છે; એમ કહેવાને જ્ઞાનીના પરમાર્થ છે.
(૧૦૯) આષધે(પચારનુ ગ્રહણ. કેટલાક રાગાદિપર ઔષધાદિ-સ’પ્રાપ્ત થયે-અસર કરે
'
કેમકે તે
Scanned by CamScanner