________________
(૧૨૮)
રાજય વાતે અને વરતુઓ- શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લેકદષ્ટિનું વિચક્ષણપણું, લેકમાન્યધર્મશ્રદ્ધાવાનપણું- પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે એમ યથાર્થ જણાયાવિના ધારે છે તે વૃત્તિને લક્ષ ન થાય. પ્રથમ તે વાતે અને વસ્તુઓ પ્રત્યે ઝેરદષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પુરૂષાર્થ કરવો એગ્ય છે.
(૧૫) ચિંતા માત્ર આત્મગુણોધક છે. છે વૃતિને લક્ષ તથારૂપ સર્વસંગપરિયાગપ્રત્યે વતે છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે બેગને અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિને પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃતિ રહે-જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે–તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે; પણ ચિંતા તે માત્ર આત્મગુણોધક છે.,
(૧૬) બાહસંયમ અને ભાવસંયમ આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણું પ્રકારે રેધક છે, અથવા સત્સમાગમના યુગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગરૂપે બાહ્યસંયમ જ્ઞાની પુરૂએ ઉપદે છે, જે માટે તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવસંયમની જિજ્ઞાસાથી વર્તે છે માટે અમૂલ્ય અવસર પ્રા ત થ જાણું સશમિ, અપ્રતિબદ્ધતા, ચિત્તની એકાગ્રતા, પુરૂષનાં વચની અનુદાદ્વારા તે સફળ કરવી થાય છે.
Scanned by CamScanner