________________
(૧૪૬).
રાજબોધ..
પડી પડી તુજ પદપંકજે ફરિ ફરિ માગું એજ; સદ્ગુરૂ, સંત, સ્વરૂપ તુજ, એ દઢતા કરિ દેજ.
'' : ભાદરવા સુદ ૮ . . ..
૨૦
' મુક્ત દશ “સર્વ અન્યભાવથી આત્મા રહિતં છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે તે મુકત છે. બીજાં સર્વ દ્રવ્યથી અસંગપિ, ક્ષેત્રથી અસંગપણું, કાળથી અસંગપણું, અને ભાવથી અસંગપણું સર્વથા જેને વર્તે છે તે સુકત છે. અટળ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જૂદો ભાસો ત્યાંથી મુકતદશા વર્તે છે. તે પુરુષ ના થાય છે, તે પુરૂષ અપ્રતિબધ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરૂષ નિર્વિક૯પ થાય છે અને તે પુરૂષ મુકત થાય છે. જેણે ત્રણે કાળને વિષે દેહાદિથી પોતાને કંઈ પણ સંબંધ નહોતો એવી અસંગદશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સંપુરૂષોને નમસ્કાર છે.
(૧૩૫) સંસ્કૃત અને સત્સમાગમ. આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સમૃત અને સત્સમાગમ. પ્રત્યક્ષ પુરૂષને સમાગમ કવચિત છવને પ્રાપ્ત થાય છે, પણ જે જીવ સદષ્ટિવાન હોય તે સસ્કૃતને ઘણું કાળના સેવનથી થતા લાભ પ્રત્યક્ષ પુરૂષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે, કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયેવાન નિર્મળ ચૈતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તે સમાગમગ પ્રાપ્ત થાય એવું તે વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્રત પરિચય અવશ્ય કરીને કરવાં એગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે,
Scanned by CamScanner