________________
(૧૪૪)
રાજધ.
(૧૩૧)
આત્માર્થિનું કર્તવ્ય. ઈદ્રિયનિગ્રહના અભ્યાસ પૂર્વક સત અને સત્સમાગમ નિરંતર-ઉપાસ યોગ્ય છે. ક્ષીણમેહપર્યત જ્ઞાનીની આજ્ઞાનું અવલંબન પરમ હિતકારી છે.
(૧૩૨)
સતપુરૂષાર્થતા. જે જ્ઞાની પુરૂષને દેહાભિમાન ટળ્યું છે, તેને કંઈ કરવું રહ્યું નથી; એમ છે તે પણ તેમને સર્વસંગપરિત્ય ગાદે સકુરૂષાર્થતા પરમ પુરૂષે ઉપકા ભૂત કહી છે.
વર્ષ ૩૩ મું.
(૧૩)
સેવના સ્વાધ્યાય. હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તે દેશ અનંતનું, ભાજન છું કરૂણુળ. શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહ્યું પરમસ્વરૂપ ? નથી આજ્ઞા ગુરૂદેવની, અચળ કરી ઉર માહિ; આપણે વિશ્વાસ દઢ, ને પરમાદર નાંહિ. જોગ નથી સત્સંગને, નથી સસેવા જોગ; કેવળ અપરણતા નથી, નથી આશ્રય અનુગ
પામર,શું કરી શકું,’ એ નથી વિવેક; ચરણ, શરણુ, ધીરજ નથી, મરણ સુધીની છે.
Scanned by CamScanner