Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 146
________________ (18) રાજધ. (13) પ્રમત્તભાવ. પ્રમત્તભાવે આ જીવનું ભુડું કરવામાં કાંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ, જીવને નિજહિતને ઉપયોગ નથી એજ અતિશય ખેદકારક છે, હે આ હાલ તે પ્રવૃત્તભાવને ઉલ્લાસિત વીર્યથી મેળો પાડી સુશીલસહિત સદ્ગતનું અધ્યયન કરી નિવૃત્તિએ આત્મભાવને વિજે. (140) " સતપુરૂષનાં વચનામૃત. અહ, પુરૂષના વચનામૃત ! મુદ્રા અને સત્સમાગમથી સુલુપ્ત અને ચેતનને જાગ્રત કરનાર, પતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, વસ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, અને પૂર્ણવીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત-છેલ્લે અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જયવંત વર્તો. (141). સ્વરૂપસ્થિરતા. પરમ વીતરાગાએ આત્મસ્થ કરેલું યથાખ્યાતચારિત્રથી પ્રગટેલું એવું પરમ અસંગણું નિરંતર વ્યક્તવ્યક્તપણે સંભારું છું, આ દુષમ કાળમાં સત્સમાગમને યોગ પણ અતિ દુર્લભ છે; ત્યાં પરમ સત્સંગ અને પરમ અસંગપણને યોગ કયાંથી બને ? એવા ક્ષેત્રે વિચરવું એગ્ય છે કે જે ક્ષેત્રે આત્મસાધન સુલભ પણ થાય. પરમશાંત શ્રતના વિચારમાં ઈદ્રિયનિગ્રહપૂર્વક આત્મપ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપ સ્થિરતા અપૂર્વપણે પ્રગટે છે. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 144 145 146