________________
૧૪૦)
રાજધ સમસ્ત વિશ્વને પ્રકાશક એ આ આત્મા તે ક્યારે પણ વિશ્વરૂપ થતું નથી; સદા-સર્વદા–ચૈતન્યસ્વરૂપ જ રહે છે. વિશ્વમાં જીવ અભેદતા માને છે એજ શ્રાંતિ છે.
- જેમ આકાશમાં વિશ્વને પ્રવેશ નથી, સર્વ ભવની વાસનાથી આકાશ. રહિત જ છે, તેમ સમ્યક દષ્ટિપુરૂષેએ પ્રત્યક્ષ સર્વ દ્રવ્યથી ભિન્ન, સર્વે અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માને નાશ પણ કયાંથી હોય?
અજ્ઞાનથી, અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાંતિત , તેજ ભ્રાંતિ નિવૃત્ત કરી શુદ્ધચેતન્ય નિજઅનુભવ પ્રમાણુરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે.
એજ સ્વરુપના લક્ષથી સવ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે; સર્વ પદ્રવ્ય વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અક્ષેશ સમાધિને પામે છે,
પરમસુખસ્વરૂપ, પરમોત્કૃષ્ટ શાંત, શુદ્ધચૈતન્યસ્વરૂપ સમાધિને સવકાળને માટે પામ્યા તે ભગવંતને નમસ્કાર, તે પદમાં નીરંતર લક્ષરૂપ પ્રવાહ છે જેનો સપુરૂષોને નમસ્કાર. શાંતિઃ શાંતિઃ
શાંતિઃ
(૧૨૪) સત્ સમાગમની દુર્લભતા, મનની વૃત્તિ શુદ્ધ અને સ્થિર થાય એ સત્સમાગમ પ્રાપ્ત થવો બહુ દુલભ છે. વળી તેમાં આ દુષમકાળ હેવાથી જીવને તેને વિશેષ અંતરાય
છે. જે જીવને પ્રત્યક્ષસત્સમાગમને વિશેષ લાભ પ્રાપ્ત થાય તે મહયુ વાનપણું છે. સત્સમાગમના વિયેગમાં સન્શાસ્ત્રને સદાચારપૂર્વક પરિચય અવશ્ય કરવા લાગ્યા છે,
Scanned by CamScanner