________________
૧૩૦]
રાજબાઘ ગાદિના હેતુને કર્મબંધ કંઈ પણ તેવા પ્રકારના હોય છે. ઔષધાદિ નિમિત્તથી તે પુદગલ વિસ્તારમાં પસરી જઈને, અથવા ખશી જઈને વેદનીયન ઉદયનું નિમિત્ત પણું છોડી દે છે. તેવી રીતે નિવૃત્ત થવા યોગ્ય તે રેગાદિ સંબંધી કર્મબંધ ન હોય, તે તેના પર રમષધાદિની અસર થતી નથી, અથવા ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી, કે સમ્યક ઔષધાદિ પ્રાપ્ત થતાં નથી.
અમુક કર્મ બંધ કેવા પ્રકારનાં છે, તે તથારૂપ જ્ઞાનદૃષ્ટિવિના જાણવું કઠણ છે, એટલે આષધાદિ વ્યવહારની પ્રવૃતિ એકાંતે નિષેધી ન શકાય. પિતાના દેહના સંબંધમાં કોઈ એક પરમ આત્મદ્રષ્ટિવાળા પુરૂષ તેમ વત તે–એટલે ઔષધાદિ ગ્રહણ ન કરે તે તે યોગ્ય છે; પણ બીજા સામાન્ય છે તેમ વર્તવા જાય તે તે એકાંતિક દ્રષ્ટિથી કેટલીક હાનિ કરે; તેમાં પણ પિતાને આશ્રિત રહેલા એવા જીવો પ્રત્યે અથવા બીજા કોઈ જીવપ્રત્યે રેગાદિ કારણેમાં તે ઉપચાર કરવાના વ્યવહારમાં વતી શકે તેવું છે. છતાં ઉપચારાદિ કરવાની ઉપેક્ષા કરે તે અનુકંપામાર્ગ છોડી દેવા જેવું થાય. કોઈ જીવ ગમે તે પીડાતે હેય તો પણ તેની આ સનાવાસના કરવાનું, તથા ઔષધાદિ વ્યવહાર, છોડી દેવામાં આવે તે તેને આ ધાનના હેતુ થવા જેવું થાય. ગૃહસ્થવ્યવહારમાં એવી એકાંતિક દ્રષ્ટિ કરતાં ઘણું વિરોધ ઉત્પન્ન થાય. ત્યાગવ્યવહારમાં પણ એકાંત ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી, નિગ્રંથને અપરિગ્રહિત શરીરે રેગાદિ થાય ત્યારે આષધાદિ ગ્રહણ કરવામાં એવી આશા છે કે, જ્યાં સુધી આર્તધ્યાન ન ઉપજાગ દષ્ટિ રહે ત્યાં સુધી આધાદિ ગ્રહણ ન કરવું, અને તેવું વિશેષ કારણ દેખાય તે નિર્વ ઓષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાને અતિક્રમ નથી; અને બીજા નિર્ણયને શરીરે
ગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ કરવાનો પ્રકાર જયાં દર્શાવ્યું છે કંઈ પણ વિશેષ અનુકંપાદિ દ્રષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે, એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેને ત્યાગ અશક્ય છે એમ સમજાશે.
તે ઔષધાદિ કંઇ પણ પાપક્રિયાથી થયાં હેય, તે પણ તેથી પોતાના ઔષધાદિપણાને ગુણ દેખાડયા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પિતાને ગુણ દેખાડયા વિના ન રહે; અર્થાત્ જેમ ઔષધાદિના પુદ્ગલ . માં રોગાદિ પુદગલને પરાભવ કરવાનો ગુણ છે, તેમ તે કરતાં કરવામાં આવેલી
Scanned by CamScanner