________________
રાજીબેધ કોઈ જાતનું જાણે આશ્ચર્યકારક સ્વરૂપ દેખી અહે વ વર્તે છે એ જોઈ એમ થાય છે કે, કેને દષ્ટિભ્રમ અનાદિ કાળનો મટ નથી; જેથી મટે એ જે ઉપાય, તેને વિષે જીવનું અલ્પ પણ જ્ઞાન પ્રવર્તતું નથી, અને તેનું ઓળખાણ થયે પણ સ્વેચ્છાએ વર્તવાની જે બુદ્ધિ તે વારંવાર ઉદય પામે છે; એમ ઘણું જીવની સ્થિતિ જોઈ આ લેક અનંતકાળ રહેવાને છે એમ જાણે.
“જગત જ્યાં સુવે છે, ત્યાં જ્ઞાની જાગે છે. જ્ઞાની જાગે છે, ત્યાં જગત સુવે છે. જગત્ જાગે છે, ત્યાં જ્ઞાની સવે છે.” એમ શ્રી કૃષ્ણ કહે છે.
મકે છે !
:
, જ્ઞાની પુરુષની અવજ્ઞા
જ્ઞાની પુરૂષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમાળ થવું, એ જીવનું અનંતસંસાર વધવાનું કારણ છે, એમ તીર્થકર કહે છે તે પુરૂષના ગુણગ્રામ કરવા, તે પ્રસંગમાં ઉજમાળ થવું અને તેની આજ્ઞામાં સરળ પરિણામે પરમઉપયોગદષ્ટિએ વર્તવું, એ અનંત સંસારને નાશ કર નારું તીર્થકર કહે છે; અને તે વાકયો જિનાગમને વિષે છે. ઘણું છે તે વાક્યો શ્રવણું કરતા હશે, તથાપિ પ્રથમ વાક્યને અફળ અને બીજા વાક્યને સફળ કર્યું હેય, એવા છે તે કવચિત્ જ જોવામાં આવે છે; પ્રથમ વાક્યને સફળ, અને બીજા વાક્યને અફળ, એમ છે અનંતવાર કર્યું છે. તેવા પરિણામમાં આવતાં તેને વખત લાગતો નથી, કારણ કે અનાદિકાળથી મેહ નામને મદિરા તેના આત્મામાં પરિણામ પામ્યો છે; માટે વારંવાર વિચારી તેવા તેવા પ્રસંગમાં યથાશકિત યથા બળવીર્ય ઉપર દર્શિત કર્યા છે જે પ્રકાર, તે પ્રકારે વર્તવું યોગ્ય છે.
પરમાર્થવૃત્તિનું ક્ષીણપણું. શાસ્ત્રને વિષે આ કાળને અનુક્રમે ક્ષીણપણાગ્ય કહ્યા છે; અને તે પ્રકારે અનુક્રમે થયા કરે છે. એ ક્ષીણપણું મુખ્ય કરીને પરમાર્થસંબંધીનું
Scanned by CamScanner