________________
રાજધ
(૭૭ જાયાવિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી. તે પુરૂષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે એવી કલ્પના, મુમુક્ષ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે, તે આત્મારૂપ પુરૂષના સત્સંગની નિરંતર કામના રાખી, ઉદાસીનપણે લોકધર્મ સંબંધી અને કર્મ સંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કર; જે વ્યવહાર કર્યામાં જીવને પિતાના મહત્તાદિની ઇચ્છા હોય, તે વ્યવહાર કયા યથાયોગ્ય નથી.
• સમાગમની કામનાં રાખી પરસ્પર મુમુક્ષભાઈઓને સમાગમ બને તેટલે કરે. જેટલું બને તેટલું પ્રવૃત્તિમાંથી વિરક્તપણુ રાખવું; સહુરૂષનાં ચરિત્રે; અને માર્ગાનુસારી (સુંદરદાસ, પ્રીતમ, પંખા, કબીર આદિ) નાં વચને, અને જેનો ઉદ્દેશે આત્માને મુખ્ય કહેવા વિષે છે, એના ગ્રંથોનો પરિચય શખવે, અને સૌ સાધનામાં મુખ્ય સાધન એવો શ્રી પુરૂષને સમાગમ ગણવે
શારીરિક વેદના.
.
છે. શારીરિક વેદનાને દેહને ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણુ સમ્યક પ્રકારે અભ્યાસવાયોગ્ય છે. ઘણીવાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યું છે તે સમ પ્રકાર રૂડા જીવને પણ સ્થિર રહે કઠણ થાય છે, તથાપિ હદયને વિષે વારંવાર તે વાતને વિચાર કરતાં અને આત્માને નિત્ય, અg, જરામરસુદિ ધર્મથી રહિત ભાવતાં-વિચારતાં-કેટલીક રીતે તે સભ્યપ્રકારને નિશ્ચય આવે છે. મેટા પુરૂષાએ અભ્યાસેલા એવા ઉપસર્ગ, તથા પરિસહના પ્રસંગેની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમને રહેલો અખંડ નિશ્ચય, તે ફરી ફરી હદયમાં સ્થિર કરવાગ્ય જાણવાથી જીવને તે સમ્યક પરિણામ ફળિભૂત થાય છે. અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે, ફરી તે વેદના કેઈ કર્મનું કારણ થતી નથી. વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં છે જે તેનાથી પિતાનું જૂદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણ, તે પ્રત્યેથી મેહ, મમત્વાદિ ત્યાગ્રા હેય, તે તે મોટું શ્રેય છે, તથાપિ તેમન બન્યું હોય, તે કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે, તેવી ભાવના ભાવતાં જીવને નિષ્ફળ એવું, ઘણું
કારી, કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિની ઉત્પત્તિકાળે તે દેહનું મમત્વ - જીવે જરૂર ત્યાગી જ્ઞાની પુરૂષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડે ઉપાય
Scanned by CamScanner