________________
કે, ' '
';*
(૧૫) | સ્વસ્વરૂપને વિષે સ્થિતિ તેને, “પરમાર્થસંયમ” ક છે, તે સંયમને કારણભૂત એવાં અન્ય નિમિત્તેના ગ્રહણને વ્યવહારસંયમ” કહે છે. કોઈ જ્ઞાની પુરૂષોએ તે સંયમને પણ નિષેધ કર્યો નથી. પરમાર્થની ઉપેક્ષાએ લક્ષવગર જે વ્યવહાર સંયમ માં જ પરમાર્થ સંયમની માન્યતા રાખે તેના
વ્યવહાર સંયમને” તેને અભિનિવેશ ટાળવા નિષેધ કર્યો છે, પણ વ્યવહારસંયમ માં કોઈ પણ પસાથેની નિમિત્તતા નથી એમ જ્ઞાની પુરુષોએ કહ્યું નથી.
પરમાર્થના કારણભૂત એવા વ્યવહારસયમને” પણ “પરમાર્થસંયમ
ક, આરંભ પરિગ્રહનો ત્યાગ. : 05, કો મહાભિમાનરહિત એવા સરૂને અત્યંત * * y: ' લલિથી ત્રિકાળ સમય , , "\\ છે.
ભક્તિથી ત્રિકાળ નમસ્કાર
કે તે તે,
" , , , ,
નાનીપુરુષેએ વારવાર આરંભપરિગ્રહના ત્યાગનું ઉત્પષ્ટપણું કહ્યું છે, અને ફરીફરીને તે ત્યાગને ઉપદેશ કર્યો છે, અને ઘણું કરી પિતે પણ એમ વર્યા છે, માટે મુમુક્ષુ પુરુષને અવશ્ય કરી તેની સંક્ષેપવૃત્તિ જોઈએ; એમાં સંદેહ નથી.
આરંભપરિગ્રહનો ત્યાગ કયા ક્યા પ્રતિબંધથી છવ ન કરી શકે, અને તે પ્રતિબંધ કયા પ્રકારે ટાળી શકાય, એ પ્રકારે મુમુક્ષુ જીવે પોતાના ચિત્તમાં વિશેષ વિચારઅંકુર ઉત્પન્ન કરી કઈ પણુ તથારૂપ ફળ આણવું ઘટે. જે તેમ કરવામાં ન આવે તો તે જીવને મુમુક્ષતા નથી, એમ પ્રાયે કહી શકાય. . આરંભ અને પરિગ્રહનો ત્યાગ કયા પ્રકારે થશે હૈયા તે યથાર્થ કહી વાય તે પ્રથમ વિચાર કરી પછી ઉપર કહ્યા તે વિચારઅંકુર મુમુક્ષુ જીવે પોતાના અંતઃકરણમાં અવશ્ય ઉત્પન કરો એગ્ય છે.
Scanned by CamScanner