________________
વર્ષ ૨૮ મું.
(૪)
મનુષ્ય દેહની કૃતાર્થતા. ! દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઇપણ સળ ૫ણું થયું નહીં; પણ આ મનુષ્યદેહની કૃતાર્થતા છે, કે જે મનુષ્ય દેહ આ છવે જ્ઞાની પુરૂષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરૂષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા મહાદિની મદા થઈ, તે પુરૂષને આવે આ દેહ છૂટે એજ સાર્થક છે. જન્મ, જરા મરણદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વસે છે, તે પુરૂષને આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગસંબંધે આ દેહપ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિયોગ નિશ્ચર્ય છે પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જેને સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવે તે ભવે અથવા ભાવિ એવા
' થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે ' ' '
*
"
,
,
,
,
, , ,
|
|
_જેમ નિર્માતા રે રત્ન ટિકતણી, તેમ જ જીવ સ્વભાવર, - જે જિનવરે ધમ પ્રકાશિથી પ્રબળ કષાય અભાવ રે, ' ' ,
સહજ, દ્રવ્ય અત્યંત પ્રકાશિત થયે એટલે સર્વ કર્મને ક્ષય થયે જ અસંગતા કૃહી છે, અને સુખસ્વરૂપતા કહી છે. જ્ઞાની પુરૂષનાં તે વચન અત્યંત સાચાં છે, કેમકે સત્સંગથી પ્રત્યક્ષ-અત્યંત પ્રગટ-તે વચનેને અનુભવ થાય છે.
? : , ' ' " નિર્વિકલ્પઉપગને લણ, સ્થિરતાને પરિચય કયાંથી થાય છે. સદવિચાર અને વૈરાગ્ય ઉપમ એસ સ્થિરતાના હેતુ છે. . .
Scanned by CamScanner