________________
, રાજધાની
I
!
(૧૨) - શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે અથવા વરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડે, તથા કંઇપણ પ્રસ્તાવિશેષથી સમજ્યની ગ્યતા થયે, જે સશુરૂગમે સમજવાયોગ્ય અધ્યાત્મ ગ્રંથે છે–ત્યાંસુધી ઘણુ કરી શસ્ત્ર જેવા છે તે પિતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ તે અંતર્ભેદ થયા વિના, અથવા દશ કર્યા વિના, વિભાવ ગયાવિના પિતાને વિષે જ્ઞાન કલ્પે છે; અને ક્રિયારહિત તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે એ ત્રીજો પ્રકાર શુષ્કઅધ્યાત્મીને છે. ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે. અથવા તે જ્ઞાનરહિત ગુરૂઓ કે પરિગ્રહાદિ છેકે ગુરૂઓ, માત્ર પિતાને માન પૂજદિની કામનાએ ફરતાં એવા છને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે અને ઘણું કરીને કવચિત્ જ એવું નહિં હેય; જેથી એમ જણાય છે કે, કાળનું દુસમપણે છે. . . . . . . : - આ દુસમપણું લખ્યું છે, તે જીવને પુરૂષાર્થરહિત કરવા અર્થે લખ્યું નથી, પણ પુરૂષાર્થ જાતિ અર્થે લખ્યું છે. અનુકુળ સગમાં તે જીવને કંઈક ઓછી જાગ્રતિ હોય તે પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકુળ ગ વર્તતા હોય, ત્યાંજ અવશ્વ સુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ, કે જેથી તથારૂપ પરાભવ ન થાય, અને તેવા કઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. વર્તમાનકાળ દુસમ કયો છે, છતાં તેને વિષે અનત ભયને છેદી માત્ર એક ભવ બાકી રાખે એવું એકાવતારીપણું પ્રાપ્ત થાય એવું પણ છે, માટે વિચારવાનું છે તે લક્ષ રાખી, ઉપર કહ્યા તેવા પ્રવાહમાં ન પડતાં, યથાશકિત વરાગ્યાદિ અવશ્ય આરાધી સદગુરૂને વેગ પ્રાપ્ત કરી, કષાયાદિ દોષ છેદ કરવાવાળે એ અને અજ્ઞાથી રહિત થવાને સત્ય માર્ગ પ્રાપ્ત કરે. મુમુક્ષુ જીવમાં જમાદિ કહ્યા તે ગુણે અવશ્ય સંભવે છે; અથવા તે ગુણે વિના મુમુક્ષતા ન કહી શકાય. નિત્ય તે પરિચય રાખતાં, તે તે વાત શ્રવણ કરતાં, વિચારતાં, ફરી ફરીને પુરુષાર્થમાર્ગ કરતાં, તે મુમુક્ષતા ઉત્પન્ન થાય છે, તે મુમુક્ષતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થ માર્ગ અવશ્ય સમજાય છે.
Scanned by CamScanner