________________
'
'
'
.
વર્ષ ૨૯ મું.
(૧૨૩) આહારના પગને ઘણું કરીને તે રસ્તે પામે. માટે એ પ્રસંગથી દૂર રહેવાય તેમ વિચારવું કર્તવ્ય છે. દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાનાં સ્થાન છે, તથા તેવા પદાર્થો લેવા દેવાય છે, ત્યાં રહેવાનો અથવા જવા આવવાને પ્રસંગ ન થવા દેવા જોઈએ, નહીંત જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણું ન રહે; તેમ જ અભક્ષપર વૃત્તિ ન જવા દેવા અર્થે, અને તે માર્ગની ઉન્નતિનાં નહીં અનમેદનને અર્થે અભક્ષાદિ ગ્રહણ કરનારને આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઇએ. - જ્ઞાનદષ્ટિએ જોતાં જ્ઞાત્યાદિ ભેદનું વિશેષાદિપણું જણાતું નથી, પણ ભક્ષાભક્ષભેદનો તો ત્યાં પણ વિચાર કર્તવ્ય છે, અને તે અર્થે મુખ્ય કરીને આ વૃત્તિ રાખવી ઉત્તમ છે. કેટલાંક કાર્યો એવાં હોય છે, કે તેમાં પ્રત્યક્ષ દેવ હેતે નથી, અથવા તેથી દોષ થતો હોતો નથી, પણ તેને અંગે બીજા દોષોને આશ્રય હોય છે, તે પણ વિચારવાનને લક્ષ રાખવે ઉચિત છે. નાતાલના લોકોનાના ઉપકાર અર્થે કદાપિ તમારું એમ પ્રવર્તવું થાય છે એમ પણ નિશ્ચય ન ગણાય; જે બીજે કઈ પણ સ્થળે તેવું વર્તન કરતાં બાધ ભાસે, અને વર્તવાનું ન બને તે માત્ર તે હેતુ ગણાય. વળી તે લોકોના: ઉપકાર અર્થે વર્તવું જોઈએ એમ વિચારવામાં પણ કંઈક તમારા સમજવા ફેર થતું હશે એમ લાગ્યા કરે છે. તમારી સદ્દવૃત્તિને કંઇક પ્રતીતિ છે, એટલે આ વિષે વધારે લખવું એગ્ય દેખાતું નથી. જેમ સદાચાર અને સદ્વિચારનું આરાધન થાય તેમ પ્રવર્તવું ગ્ય છે.
બીજી ઉતરતી જ્ઞાતિઓ અથવા મુર્સલમાનદિનાં કોઈ તેવાં નિમંત્રણોમાં અન્નાહારાદિને બદલે નહીં રાધે એ ફળાહાર, આદિ લેતાં તે લેકેને ઉપકાર સાચવવાને સંભવ રહેતું હોય, તે તેમ અનુસાર તે સારું છે ..
* સતત જાગૃતિ * અતિખદષ્ટિ જે પુરુષની થઈ છે, તે પુરુષોને પણ સતત જાગૃતિરૂપ ભલામણ શ્રી વીતરાગે કરી છે. કેમકે અનંતકાળના અપ્યાસવાળા પદાર્થોને
Scanned by CamScanner