Book Title: Rajbodh
Author(s): Mansukhlal Ravjibhai Mehta
Publisher: Mansukhlal Ravjibhai Mehta

View full book text
Previous | Next

Page 122
________________ ૧૨) છે કે રાજધ સંગ છે, તે કંઈપણ, દૃષ્ટિને આકર્ષે એ ભય રાખવાગ્ય. છે. આવી ભૂમિકામાં આ પ્રકારે ભલામણ ઘટે છે. એમ છે તે પછી વિચારદર્શા. જેનો છે એવા મુમુક્ષુ જીવે સતત જાગૃતિ રાખવી ઘટે એમ કહેવામાં ન આવ્યું હિય, તે પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે કે, મુમુક્ષુ જીવે છે જે પ્રકારે પરઅમ્બાસ થવાયેગ્ય પદાર્થોને યાગ થાય, તે તે પ્રકારે અવશ્ય કરવો ઘટે; જો કે આરંભ પરિગ્રહનો ત્યાગ એ સ્થલ દેખાય છે, તથાપિ અંતર્મુખસિને હેતુ હોવાથી વારંવાર તેને ત્યાગ ઉપદે છે કે '' '' - S S /+ !? છે..!! ! ! !) અન્ય સંબંધો તાદામ્યપણાની નિવૃત્તિ, 21 ! ' ', ' ' - 5 ) 1 " ! !) jv boss . 12 12 "pr | | અન્ય સંબંધી, જે તાદાપણું ભાસ્યું છે, તે તાદાભ્યપણે નિવૃત્ત થાય તે સહજ સ્વભાવે આમા મુકત જ છે, એમ શ્રી સહભાદિ અનંત જ્ઞાની પુરુષ કહી ગયા છે, યાવતું તથા૫માં સમાયાં છે, , , , , , , , છે વિષયલેગ અને જ્ઞાનદશા, , , , , , , , - ' વિષધાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી, અને તે ક્રમે પ્રવર્તવાથી આગળપર તે વિષયમૂછ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મળ પણ થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયે ભગવ્યાથી નાશ થાય; પણ જે જ્ઞાનદશા ન હોય તે ઉસુક પરિણામ વિષય આરાધતી ઉત્પન્ન થયાવિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરૂષે વિષયાકાંક્ષાથી અથવા વિધ્યને અનુભવ કરી તેથી વિરકા થવાની ઇચ્છાથી તેમાં પ્રવરતા નથી. અને એમને પ્રવર્તતા જાય; Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146