________________
વર્ષ ૨૯ મુ.
(૧૧૯
.
મેક્ષમા ચાર પ્રકારે કહ્યા છતાં પ્રથમનાં એ પદ તે તેમણે વીચાર્યાં જેવું હાય છે; અને ‘ચારિત્ર’ શબ્દને અર્થ વેધ તથા માત્ર બાર્દાવતિમાં સમવ્યા જેવું હોય છે; ‘તપ’ શબ્દો અર્થ માત્ર ઉપવાસાદિ વ્રતનું કરવું, તે પણ ખાલસ જ્ઞાથી—તેમાં સમન્યા જેવુ હાય છે; વળી કવિચત્ જ્ઞાન-દર્શનષદ કહેવાં પડે, તે ત્યાં ‘લૈાકિક કથન જેવા ભાવાના કથનને' જ્ઞાન અને ‘તેની પ્રર્વતિ’ અથવા ‘તે કહેનારની પ્રતીતિને વિષે’દર્શન' શબ્દનો અર્થ સમજવા જેવું રહે છે. જે જીવા બાક્રિયા (એટલે દાનાદિ) અને શુદ્ધ વ્યવહારક્રિયાને ઉત્થાપવામાં મેાક્ષમા સમજે છે, તે જીવે શાસ્રાના કાએક વનને અણુસમજણભાવે ગ્રહણ કરીને સમજે છે. દાનાદિ ક્રિયા ને કાઇ અહંકારાદિથી, નિદાનબુદ્ધિથી, કે જ્યાં તેવી ક્રિયા ન સંભવે એવા ઠ્ઠા ગુરુસ્થાનાદિ સ્થાને કરે, તે તે સ ંસારહેતુ છે, એમ શાસ્ત્રના મૂળ આશય છે; પશુ સમૂળગી દાનાદિ ક્રિયા ઉત્થાપવાનેા શાસ્ત્રને હેતુ નથી. તે માત્ર પોતાની મતિકલ્પનાથી નિષેધે છે. તેમજ. વ્યવહાર એ પ્રકારના છેઃ એક પરમાથું હેતુમૂળ વ્યવહાર, અને ખીજો વ્યવહારરૂપ વ્યવહાર. પૂર્વે આ જીવે અનીવાર કર્યાં હતાં આત્મા થયા નહીં એમ શાસ્ત્રામાં વાકયેા છે, તે વાકય ગ્રહણ કરી સુચાડે વ્યવહાર ઉત્થાપનારા પોતે સમજ્યા એવુ માને છે, પણ શાસ્ત્રકારે તે તેવુ કશું કહ્યું નથી. જે વ્યવહાર પરમાર્થહેતુમૂળ વ્યવહાર નથી, અને માત્ર વ્યવહાંરહેતુ વ્યવહાર છે, તેના દુરાગ્રહને શાસ્ત્રકારે નિષેધ્યેા છે. જે વ્યવહારનું ફળ ચાર ગતિ થાય તે વ્યવહારહેતુ કહી શકાય, અથવા જે વ્યવહારથી આત્માની વિભાવદશા જવા યેાગ્ય ન થાય, તે વ્યવહારને વ્યવહાર હેતુ વ્યવઽાર કહેવાય. એના શાસ્ત્રકારે નિષેધ કર્યાં છે, તે પણ એકાંતે નહીં; કેવળ દુરાગ્રી અથવા તેમાં જ મેાક્ષમાગ માનનારને એ નિષેધથી સાચા વ્યવહાર ઉપર લાવવા કયા છે; અને પરમા હેતુમૂળ વ્યવહાર શમ, સ ંવેગ, નિવેદ, અનુક ંપા, આસ્થા, અથવા સદ્ગુરૂ, સત્શાસ્ત્ર અને મન વયનાદિ સુમતિ તથા ગુપ્તિ તેને નિષેધ કર્યાં નથી; અને તેને જો નિષેધ કરવાયેાગ્ય હાય, તે શાસ્ત્રો ઉપદેશીને બાકી શું સમજાવાજેવું રહેતું હતુ, કે શું સાધનેા કરાવવાનું જણાવવું બાકી રહેતું હતું, કે શાસ્ત્ર ઉપદેશ્યાં? અર્થાત્ તેવા વ્યવહારથી પરમાથ પમાય છે, અને અવશ્ય જીવે તેવા વ્યવહાર ગ્રહણ કરવા કે જેથી પરમાથ પામશે એમ શાસ્ત્રના આશય છે; શુષ્કઅધ્યાત્મી, અથવા તેના પ્રસંગી તે આશય સમજ્યાવિના તે વ્યવહારને ઉત્થાપી પોતાને તથા પરને દુભમાધીપણું કરે છે.
Scanned by CamScanner