________________
વર્ષ ૨૯ મુ
(૧૭)
ત્યાં વૈરાગ્યાદિ સમજે, જયાં આત્મજ્ઞાન યોગ્ય ઢાય ત્યાં આત્મજ્ઞાન સમજે; એમ જે જયાં જોઈએ તે ત્યાં સમજવું અને ત્યાં ત્યાં તે પ્રમાણે વર્તવું, એ આત્માર્થી જીવનું લક્ષણ છે. અર્થાત્ મતાથી હાય કે માનાથી હોય તે યાગ્ય માર્ગ તે ગ્રહણ ન કરે; અથવા ક્રિયામાંજ જેને દુરાગ્રહ થયા છે, અથવા શુષ્કજ્ઞાનનાજ અભિમાનમાં જેણે જ્ઞાનીપણું માની લીધું છે, તે ત્યાં વિરાગાદિ સાધનને અથવા આભજ્ઞાનને ગ્રહણ ન કરી શકે. જે આત્માથી હાય તે જયાં જયાં જે જે કરવું ધટે છે તે તે કરે, અને જયાં જયાં જે જે સમજવુ ધટે છે તે તે સમજે. અથવા જયાં જયાં જે જે સમજવુ ધટે છે તે સમજે, અને જયાં જે જે આચરવું ધટે છે તે તે આચરે તે આત્માથી કહેવાય. અત્રે ‘સમજવુ' અને ‘આચરવું' એ એ સામાન્ય પદે છે. પણ વિભાગપદે કહેવાને આશય એવા પણ છે કે, જે જે જયાં સમજવુ ધટે તે તે ત્યાં સમજવાની કામના જેતે છે, અને જે જે જયાં આચરવું ઘટે તે તે ત્યાં આચરવાની જેતે કામના છે તે પણ આત્મા કહેવાય.
ચંદ્ર ૧૦ ૧૧
*
Koko ky
(૯૩)
આ કાળમાં પરમાર્થ માર્ગની દુર્લભતાનાં કારણેા
જિનાગમમાં આ કાળને ‘દુસમ’ એવી સ’જ્ઞા કહી છે, તે પ્રત્યક્ષ દેખાય છે; કેમકે ‘દુસમ' શબ્દનો અર્થ દુખે કરીને પ્રાપ્ત થવા યોગ્ય,” એવા થાય છે, મેં એક પરમાર્થ માગ મુખ્યપણે કહી શકાય; તે દુ:ખેકરીને પ્રાપ્ત થવા યોગ્ય તા એવા અને તેવી સ્થિતિ પ્રત્યક્ષ જોવામાં આવે છે; જો કે પરમા માનું દુર્લભપણુ તા સર્વ કાળને વિષે છે; પણ આવા કાળને વિષે તે વિશેષકરીને કાળ પણ દુર્લભપણાના કારણરૂપ છે,
અત્ર કહેવાના હેતુ એવા છે કે, ધણુ કરીને આ ક્ષેત્રે વતમાનકાળમાં પૂર્વે જેણે પરમા માર્ગ આરાધ્યા છે, તે દેહ ધારણ ન કરે; અને તે સત્ય છે, કેમકે જો તેવા જીવતા સમૂહ દેહધારીપણે આ ક્ષેત્રે‘વત્તા હોત, તે તેમને તથા તેમના સમાગમમાં આવનારા એવા ધણા જીવાને પરમાર્થમાની પ્રાપ્તિ સુખે કરીને
Scanned by CamScanner