________________
(૧૬)
*
*
*
રાજે માત્ર વાચાશાની છે તેને એમ કહ્યું કે વૈરાગ્યાદિ સાધન છે. તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે, કારણવિના કાર્યની ઉત્પત્તિ થતી નથી, તમે વૈરાગ્યાદિ પણ પામ્યા નથી, તે અંત્મજ્ઞાન કયાંથી પામ્યા છે તે કંઈક આત્મામાં વિચારે; સંસારપ્રત્યે બહુ ઉદાસીનતા, દેહની મૂછનું અ૫ત્વ, ભેગમાં અનાસકિત તથા માનાદિનું પાતળાપણું એ આદિ ગુણવિના તે આમને પરિણામ પામતું નથી, અને આત્મજ્ઞાન પામ્યું તે તે ગુણે અત્યંત દઢ થાય છે, કેમકે આત્મજ્ઞાન રૂપ બળે તેને પ્રાપ્ત થયું તેને બદલે તમે આત્મજ્ઞાન અમને છે, એમ માનો છે, અને આત્મામાં તે ભોગાદિ કામનાની અગ્નિ બન્યા કરે છે; પૂજા સત્કારાદિની કામના વારંવાર સ્કુરાયમાન થાય છે, સહજ અશાતાએ બહુ આકુળ-વ્યાકુળતા થઈ જાય છે, તે કેમ લક્ષમાં આવતાં નથી કે આ આત્મજ્ઞાનનાં લક્ષણે નહી “માત્ર માનાદિ કામનાએ આત્મજ્ઞાની કહેરાવું છઉં એમ જે સમજવામાં આવતું નથી તે સમજે; અને વૈરાગ્યાદિ સાધને પ્રથમતે આત્મામાં ઉત્પન્ન કરો કે જેથી આત્મજ્ઞાનની સન્મુખતા થાય." - ત્યાગ વિરાગ ને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન.
અટકે ત્યારે વિરાગમાં, તે ભૂલે નિજભાન. . જેના અંતઃકરણમાં ત્યાગ વૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી, એવા જીવને આત્મજ્ઞાન ન થાય, કેમકે મલીન અંતઃકરણ રૂપ દર્પણમાં આત્મપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમજ માત્ર ત્યાગ, શિરગંમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પિતાના આત્માનું ભાન ભૂલે, અર્થાત આત્મસાન નહી હેવાથી અજ્ઞાનનું ક્યારી પણું છે જેથી તે ત્યાગ વૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવૃત્તિ થઈ જાય, જેથી સંસારને ઉચ્છેદ ન થાય; માત્ર ત્યાંજ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં એમ ક્રિીજડને સાધન-ક્રિયાઅને તે સાધનનું જેથી સફળપણું થાય છે, એવા આત્મજ્ઞાનને ઉપદેશ કર્યો, અને શુષ્કજ્ઞાનીને ત્યાગ વિરગાદ સાધનને ઉપદેશ કરી વાચાજ્ઞાનમાં કલ્યાણ નથી એમ પ્રેર્યું.' . ' . .
! " જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તે ; ..
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ ' જે જે ઠેકાણે જે જે એમ છે, એટલે કે જયાં ત્યાગ વિરાગ્યાદિ ગ્ય હોય
Scanned by CamScanner