________________
વર્ષ ૨૯ મું: - તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ. મૂળ :
તે ત્રણે અભેદ પરિણામથી રે, જયારે વ તે આત્મારૂપ; મૂળ તેહ મારગ જિનને પામિયો રે, કિંવા પામ્યો તે નિજસ્વરૂપ. મૂળ૦ - એવા મૂળ જ્ઞાનદિ પામવા રે, અને જવા અનાદિ બંધ; મૂળ૦ ઉપદેશ સદ્દગુરૂને પામવા રે, ટાળી સ્વછંદ ને પ્રતિબંધ મૂળ, એિમ દેવ જિનદે ભાખિયું રે, મેક્ષ મારગનું શુદ્ધ સ્વરૂપ, મૂળ ભવ્ય જનોના હિતને કારણે રેસપે કહ્યું સ્વરૂપ ' . . .'
' આત્મજ્ઞાનની સન્મુખતા માટે વૈરાગ્યાદિ. . . કરે છે' ' . . . . સાધનાની આવશયકતાં. . . . . .
વૈરાગ્યાદિ સફળ તો જો સહ આતમજ્ઞાન,
તેમજ આતમ જ્ઞાનની પ્રાપ્તિતણાં નિદાન * વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગવૃત્તિવાળી ક્રિયા છે, તે જે, સાથે આત્મજ્ઞાન હોય, તે સફળ છે; અર્થાત્ ભવનું મૂળ છેદે છે. અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણે છે, એટલે જીવમાં પ્રર્યમ' એ ગુણો આવ્યેથી સરૂને ઉપદેશ તેમાં પરિણમે પામે છે. ઉજવળ અંતઃક કરણવિના સદગુરૂનો ઉપદેશ પરિણમતા નથી; તથા વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધને છે એમ કહ્યું. અત્રે જે છે ક્રિયા જડ છે તેને એ ઉપદેશ કર્યો કે, કાયા જે માત્ર રોકવી તે કઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિના હેતુ નથી. થરાદિ ગુણ આત્માનની પ્રાપ્તિના હેતુ છે, માટે તમે તે ક્રિયાને અવગાહે; અને તે ક્રિયામાં પણ અટકીને રહેવું ઘટતું નથી, કેમકે આત્મજ્ઞાનવિના તે પણ ભવનું મૂળ છેદી શકતા નથી, માટે આત્મજ્ઞાનની પ્રાતિને અર્થે તે વૈરાગ્યાદિ ગુણમાં વર્તો, અને કાયકલેશ૪૫, ૫ણુ કષાયાદિનું જેમાં તથા૫ કંઇ શીપણું થતું નથી તેમાં તમે મેક્ષમાર્ગને દુરાગ્રહ રાખે નહિં; એમ ક્રિયાજાને કહ્યું, અને જે શુષ્કતાનીઓ ત્યાગ વૈરાગ્યાદિ રહિત છે,
Scanned by CamScanner