________________
વર્ષ ૨૯ મું.
(૧૧૧) દેખીને પિતાને વિશેષ પ્રતિબંધ થાય છે કે “હે છવી તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તાતી હૈય, તે તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂછનું કંઈ છૂળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને વિચાર પણ વિના તે સંસારનેવિષે મેહ થવાયોગ્ય નથી, જે મોહ અનંત જન્મ મરણને અને પ્રત્યક્ષ ખેદને હેતુ છે, દુઃખ અને કલેશનું બીજ , તેને શાંત કરી તેને ક્ષય કર; હે જીવ ! એ વિના બીજો કોઈ હિતકારી ઉપાય નથી.” એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્વળ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે. . . . . . . . . '' ; 'આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુને હેત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડવાને અભિપ્રાય થાત નહિ; મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે ધૃતિ પ્રેરી છે, તે પણ કોઈક વીરલા જીવને પ્રેરીત થઈ છે. ઘણા છોને તે લાહ્ય નિમિતથી મૃત્યુભયપરથી બાહ્ય, ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ, વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચારવાન અથવા સુલભધી, કે હળ કમિ છવને તે ભયપરથી અવિનાશી, નિઃશ્રેય સત્પદપ્રત્યે વૃત્તિ થાય છે. મૃત્યુભય હેત પણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત પણું જેટલા પૂર્વે વિચારવાને થયા છે તેટલા 'ન થાત; અર્થાત વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુને ભય નથી એમ દેખીને, પ્રમાદ સહિત વર્તત મત્યુનું અવશ્ય આવવું દેખીને તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થશે, સ્વજનાદિ સેથી અરક્ષણપણું દેખીને, પ૨માર્યવિચારવામાં અપ્રમત્તપણુ જ હિતકારી લાગ્યું, અને સવસંગનું અહિતકારપણ લાગ્યું. વિચારવાન પુરૂષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે. ત્રણે કાળ સત્ય છે. મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યવિ ખેદ વિચારવાનને કર્તવ્ય છે.
જે આ સંસારને વિષે આવા પ્રસંગેનો સંભવ ન હેત, પિતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અથરણાદિપણું ન હોત, તો પંચવિષયના સુખસાધનનું કશું નપણું પ્રાયે નહોતું એવા શ્રી કષભદેવાદિ પરમપુ, અને ભરતાદિ ચક્રવર્યાદિઓ તેને શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત ?'
Scanned by CamScanner