________________
(૧૧)
( રાજબંધ સંભવ નથી, કેમકે જ્ઞાનીનાં વચનની પરીક્ષાનું બળ તેને વિશેષપણે સ્થિર થયું છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય, અને માત્ર તેની મુખવાણી રહી હોય તે પણ વર્તમાનકાળ જ્ઞાની પુરૂષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરૂષની છે; કેમકે રાત્રિદિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિષે આશય ભેદ હોય છે, અને આત્માદશાના તારતમ્ય પ્રમાણે અંશયવાળી વાણી નીકળે છે.
છે ? 1 ::: , , , . ' ', ' '
સંબંધીના મૃત્યુ પ્રસગે કરવા યોગ્ય વિચારણા. .
વિશેષ કાળની માંદગી વિના યુવાન-અવસ્થામાં અકસમાત્ દેહ છોડવાનું !' બન્યાથી સામાન્યપણે ઓળખતાં માણસને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તે પછી જેણે કુટુંબાદિક સંબંધનેહે મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રય ભાવના રાખી હોય, તેને ખેદ થયાવિના , કેમ રહે ? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગે પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસગેમાં એક આ મેટો ખેદકારક પ્રસંગ છે, તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરૂષો શિવાય સર્વ પ્રાણી ખેદ–વિશેષને પ્રાપ્ત થાય છે, અને યથાર્થ વિચારવાન પુરૂષને વૈરાગ્ય વિશેષ થાય છે. સંસારનું / અશરણપણ, અનિત્યપણું અને અસારપણું વિશેષ દઢ થાય છે. વિચારવાના પુરૂષને તે ખેદકારક પ્રસંગને મૂભાવે ખેદ કરવે તે માત્ર કર્મબંધને . હેતુ ભાસે છે અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે , સત્ય છે. મૂછંભાવે ખેદ કર્યાથી પણ જે સંબધીને વિયોગ થયે છે તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂછ થાય છે તે પણ અવિચારનું ફળ છે એમ વિચાર, વિચારવાન પુરૂષ તે મૂર્વાભાવપ્રત્યય ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તે ખેદ તેમને થતું નથી;-કઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું છે દેખાતું નથી, અને બનેલે પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરૂષને જીવને હિતકારી એ ખેદ ઉત્પન્ન થાય છે. સર્વ સંગનું અશરણપણું. અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમજ અન્યત્વપણુ .
Scanned by CamScanner