________________
(૧૦૩)
વર્ષ ૨૯ મું. વર્ષ ૨૯ મું.
૧૧ ૨૯ મુ. :
(૭૬).
.: અણગારત્વ. ડો શુભેચ્છા, વિચાર, જ્ઞાન એ આદિ સર્વ ભૂમિકાને વિષે સર્વસંગપરિત્યાગ બળવાન ઉપકારી છે એમ, જાણીને જ્ઞાની પુરૂએ ઈ અણગારત્વ' નિરૂપણ કર્યું છે. યપિ પરમાર્થથી સર્વસંગપરિત્યાગ યથાર્થ બંધ થયે પ્રાપ્ત થવા રોગ્ય છે; એમ જાણતા છતાં પણ સત્સંગમાં નિત્ય નિવાસ થાય, તો તે - સમય પ્રાપ્ત થવાયોગ્ય છે એમ જાણી, સામાન્ય રીતે બાંસર્વસંગપરિત્યાગ જ્ઞાની પુરૂષોએ ઉપદે છે, કે જે નિવૃત્તિને વેગે શુભેચ્છાવાન એ જીવ સદ્દગુરૂ, પુરૂષ અને સન્શાસ્ત્રની યથાયોગ્ય ઉપાસના કરી યથાર્થ બોધ પામે.
(૭૭)
તે બે અભિનિવેશ. ૧ 5 ' , " બે અભિનિવેશ આડા આવી ઉભા રહેતા હોવાથી જીવ મિથ્યાત્વ ને ત્યાગ કરી શકો તેથી તે આ પ્રમાણે લૈકિક અને શાસ્ત્રિય. કેમે કરીને સત્સમાગમગે જીવ જે તે અભિનિવેશ છોડે, તે મિયાત' ને ત્યાગ થાય છે; એમ વારંવાર જ્ઞાની પુરૂષોએ શાસ્ત્રાદિ, ધારાએ ઉપદેર્યું છતાં જીવ તે છોડવા ઉપેક્ષિત શા માટે થાય છે તે વાત વિચારવાય છે.
*
'
+ 5.
*
. " દુખનું મુળ : ક , , , , સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ શાનવત એવા તીર્થકરે. એ કહ્યું છે. સમસ્ત જ્ઞાની પુરુષેએ એમ દીધું છે. જે સોગ બે પ્રકારે
Scanned by CamScanner