________________
વર્ષ ૨૮ મું.
(૧૦૧)
કહે છે, તેમ નથી; માટે ઠેકાણે ઠેકાણે જઇને કાં પૂછે છે? કેમકે, તે અપૂર્વ ભાવના અર્થે ઠેકાણે ઠેકાણેથી પ્રાપ્ત થવાયોગ્ય નથી. ’’
“ હે મુમુક્ષુ ! યમનિયમાદિ જે સાધના શાસ્ત્રમાં કહ્યાં છે, તે ઉપર કહેલા અર્થથી નિષ્ફળ ઠરશે એમ પણ નથી, કેમકે તે પણ્ કારણને અર્થે છે. તે કારણ આ પ્રમાણે છેઃ આત્મજ્ઞાન રહી શકે એવી પાત્રતા પ્રાપ્ત થવા, તથા તેમાં સ્થિતિ થાય તે યાગ્યતા આવવા, ' એ કારણો ઉપદેશ્યા છે; તત્ત્વજ્ઞાનીએ એથી-એવા હેતુથી-એ સાધને કહ્યાં છે, પણ જીવની સમ જણમાં સામા ફેર હેવાથી તે સાધનેામાંજ અટકી રહ્યા, અથવા તે સાધન પણ અભિનિવેશપરિણામે ગ્રહ્યાં. આંગળીથી જેમ બાળકને ચંદ્ર દેખાડવામાં આવે, તેમ તત્ત્વજ્ઞાનીએએ એ તત્ત્વનું તત્ત્વ કહ્યું
2
છે.
', 14:4
(૭૩ ) '
વૈરાગ્ય ઉપશમાદિ ભાવા
અનાદિથી વિપરિત અભ્યાસ છે, તેથી વૈરાગ્ય ઉપશમાદિ ભાવાની રિતિ એકદમ ન થઇ શકે, કિવા થવી કઠણ પડે; તપિ નિર ંતર તે ભાવા પ્રત્યે લક્ષ રાખ્યે અવશ્ય સિદ્ધિ થાય છે. સત્તમાગમનેા યેણ ન હેાય ત્યારે, તે ભાંા જે પ્રકારે વમાન તે પ્રકારના દ્રવ્ય, ક્ષેત્રાદિ ઉપાસવા * યાય સત્યાઅને પરિચય કરવા યોગ્ય છે. સાકાર્યની પ્રથમભૂમિકા વિકટ હાય છે. તે અનતકાળથી અનભ્યસ્ત એવી મુમુક્ષુતા માટે તેમ હેાય એમાં કષ્ટ આશ્ચર્ય નથી.
(૭૪)
આત્મ જાગૃતિ.
શ્રી તીર્થંકરાદિ મહાત્માએ કહ્યું છે, કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને આત્મભાવને વિષે થયેલી દેહંબુદ્ધિ તે
Scanned by CamScanner