________________
વર્ષ ૨૮ સુ
((GG)
કૃતકૃત્યતા માન્ય થાય, એ આદિ પ્રવૃત્તિથી પ્રવત્તતાં ‘અનંતાનુબંધી– કષાય’ સભવે છે, અથવા જ્ઞાનીના વચનમાં પુત્રાદિ ભાવાને જે મર્યાદા પછી ઇચ્છતાં નિષ્ન સપરિણામ કહ્યા છે, તે પરિણામે પ્રધત્તતાં પણુ અનંતાનુબંધી’ ઢાવાયેાગ્ય છે. સ ંક્ષેપમાં ‘અનંતાનુબંધી-કપાય' ની વ્યાખ્યા એ પ્રમાણે જાય છે.:
=
જે પુરૂષની જ્ઞાનદશા સ્થિર રહેવા યાગ્ય છે, એવા જ્ઞાનીપુરૂષને પણ સંસારપ્રેસ`ગના ઉદય હાય, તો જાગ્રતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી, અને આપણે સામે જાગ્રતપણું પ્રવર્ત્તવુ કરવામાંક ૪ શિથિલતા રાખીએ, તેાતે સંસારપ્રસગથી ખાધ થતાં વાર ન લાગે, એવા ઉપદેશ એ વચનાથી આત્મામાં પરિણામી કરવા યેાગ્ય છે; એમાં સ શય ઘટતા નથી. પ્રસગની સાવ નિવૃત્તિ' અશકય થતી હોય, તે પ્રસંગ સક્ષેપ કરવા ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરુપ પરિણામ આવ્ ટે; એ મુમુક્ષુપુરુષને ભૂમિકાયમ છે. સત્ત ગ–સશાસ્ત્રના યેાગ્યથી તે ધર્મનુ આરાધન વિશેષ કરી સભવે છે.
(૭૦)
શ્રી મહાવીરનું માન વ્રત.
જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન હતાં, અને આત્માપયેગી એવી વૈરાગ્યદશા હતી, અલ્પકાળમાં ભેગકર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતાં મન:પર્યવ નામનું જ્ઞાન પામ્યા હતા, એવા શ્રીમદ્ મહાવીરસ્વામી, તે છતાં પણ બાર વષ અને સાડાછ માસ સુધી માનપણે વિચર્યાં. આ પ્રકારનું તેમનું પ્રયત્તન તે ઉપદેશમાંગ પ્રવત્તાઁવતાં કાઈ પણ જીવે અત્ય તપણે વિચારી પ્રવર્તે વાયાગ્ય છે એવી અખંડ શિક્ષા પ્રતિમાધે છે. તેમજ જિન જેવાએ એ પ્રતિબંધની નિવૃત્તિ માટે પ્રયત્ન કર્યું, તે પ્રતિબંધમાં અજાગૃત રહેવાયેાગ્ય કાઇ જીવ ન ડ્રાય એમ જણાવ્યાં છે; તથા અન ત આત્માના તે પ્રવર્ત્ત નથી પ્રકાશ કર્યાં છે. જેવા પ્રકાર પ્રત્યે વિચારતુ વિશેષ સ્થિરપણ વર્તે છે;–વર્તાવું ઘટે છે,
.
Scanned by CamScanner