________________
વર્ષ ૨૭ મું
(૮૯) દેષ જોવાભણી ચિત્ત વળી આવે છે, વિકથાદિ ભાવમાં નિરસપણે લાગે છે; કે જુગુપ્સા ઉન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતનવા પ્રત્યે બળવીર્ય ફુવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરૂષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિન વિષે અત્યાદિ ભાવ દઢ કરે છે; અર્થાત્ પુરૂષ મળે, આ સ-પુરુષ છે એટલું જાણી, સપુરુષને જણ પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રકત તંતે તેમ, રકત, ત્યાર પછી, નથી રહેતા અને અનુક્રમે તે રકતભાવ મેળો પડે એવા વેરાગ્યમાં જીવ આવે છે; અથવા સપુરુષતા એગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુલૅભ નથી; તથા સપુરુષને વિષે, તેના વચનને વિષે તે વચનના અંશને વિષે, પ્રીતિ-ભકિત થાય નહીં ત્યાંસુધી, આત્મવિચાર પણ છવમાં ઉદય આવવા.ગ્ય નથી; અને સપુરુષને જીવન યોગ થયો છે, એવું ખરેખરૂં તે જીવને ભાગ્યું છે એમ પણ કહેવું કઠણ છે. જીવને પુરુષનો યોગ થયે તે એવી ભાવના થાય કે અત્યારસુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે. સો નિષ્ફળ હતાંલક્ષવગરના બાણની પેઠે હતાં, પણ હવે સંપુરૂષને અપૂર્વ યોગ થયો છે, તે તે મારા સર્વ સાધન સફળ થવાને હતુ છે. લેક પ્રસંગમાં રહીને જે નિષ્ફળનિર્લક્ષ–સાધન કર્યા તે પ્રકારે, હવે પુરૂષને ગે ન કરતાં, જરૂર અંતરાભામાં વિચારીને, દઢ પરિણામે રાખીને હવે આ વેગને, વચનને વિષે જાગૃત થવું એગ્ય છે. જાગૃત રહેવું યોગ્ય છે; અને તે તે પ્રકારે ભાવીછવને દઢ કર : છે, કે જેથી તેને પ્રાપ્ત અફળ ન જાય, અને સર્વ પ્રકારે એજ બળ આભામાં વિદ્ધમાન કરવું કે, આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે તેમાં, અંતરાય કરનાર “હું જાણું છું” એ મારું અભિમાન છે. કુળ-ધર્મને અને કરતા આવ્યા છીયે તે ક્રિયાને, કેમ ત્યાગી શકાય એવો લેકભય, સત્ પુરુષની ભકિત આદિને વિષે પણ લોકિક ભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવા ભાવનું પતે આરાધવાપણું, એ પ્રકાર છે તે જ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ છે. એ પ્રકાર વિશેષ પણે સમજવાયોગ્ય છે.. . " : { ". ' ' !"
આત્મ-અનાત્મ વિવેક. આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બધબીજ આત્મા
Scanned by CamScanner