________________
લૌકિક ભાવને સંક્ષેપવું. સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા હીતથી, અને સંપૂર્ણ નિઃસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે, એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આભાવસ્થા સાંભળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આભાવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાના અવકાશયોગે જ્ઞા નામે પણ અંશે વ્યાહ થવાને સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને, તેના વ્યવસાય લાકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું, એ નહીં બનવા જેવું જ કર્યું છેકેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ, તે બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિત હેતુ એવો સંસારસંબંધી પ્રસંગ, લૈકિકંભાવ, લેકચેષ્ટા એ સૈની સંભાળ જેમ બને તેમ જતી કરીને-તે સંક્ષેપીને-આત્મહિતને અવકાશ આ પ ઘટે છે, આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કઈ જણુનું નથી; છતાં તે સત્સંગ પણ જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતું નથી, તેને પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયું હોય તે પણ જે વિશેષ વિશેષ લેકાવેશ રહેતું હોય, તે તે ફળ નિમૂળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રીપુત્ર, આરંભપરિગ્રહના પ્રસંગમાંથી જે મિજબુદ્ધિ છેડવાનો પ્રયાસ કરવામાં ન આવે, તે સત્સંગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને ? જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરૂષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તે અત્યંત અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે, એમ નિશ્ચય કરી પ્રસંગે પ્રસંગે કાર્યો કર્યો અને પરિણામે પરિણામે તેના લક્ષ રાખી તેવી મોકળું થવાય તેમ જ કર્યા કરવું એ શ્રી વર્ધમાનવામીના છદ્મસ્થ મુનિચર્યાને દ્રષ્ટાંતે અમે કહ્યું હતું.
અજ્ઞાન-દર્શન પરિસહ, તેના ઉપાય, . ..મમક્ષ જીવન એટલે વિચારવામાં જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજે કઈ ભય હાય નહીં. એકા અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂ૫ જે ૨છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હેય નહીં; અને પૂર્વ કર્મના
Scanned by CamScanner