________________
વર્ષ ૨૬ મું.
(૫) (૬૭)
ગ્રંથભેદ આત્મા અત્યંત-સહજ-સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનને સાર શ્રી સર્વ કહ્યા છે. આ અનાદિ કાળથી જ અસ્વસ્થતા નિરંતર આરાધી છે, જેથી સ્વસ્થતાપ્રયે આવવું તેને દુર્ગમ પડે છે, શ્રી જિને એમ કહ્યું છે, કે યથાપ્રવૃત્તિ કરણ સુધી જીવ અનંતીવાર આવ્યાં છે, પણ જે સમયે ગ્રંથભેદ થવા સુધી આવવાનું થાય ત્યારે ક્ષે ભ પામી પાછો સંસાર પરિણામી થયા કર્યો છે. ગ્રંથભેદ થવામાં જે વીર્યગતિ જોઈએ તે થવાને અર્થે જ જીવે નિત્ય પ્રત્યે સત્સમાગમ, સદ્દવિચાર અને સંગ્રંથનો પરિચય નિરંતરપણે કરવો શ્રેયભૂત છે.
સભ્ય દર્શનનાં છ સ્થાનક. અનન્ય શરણના આપનાર એવા સશુરૂ દેવને અત્યંત
ભકિતથી નમસ્કાર. શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરૂષએ નીચે કહ્યાં છે તે " છ પદને સમ્યગ્દર્શનનાં નિવાસનાં સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે. . પ્રથમ પદ “ આત્મા છે ) જેમ ઘટપટઆદિ પદાર્થો છે તેમ આત્મા તે પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટઆદિ હવાનું પ્રમાણ
છે; તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્ય- સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિષે - ' છે એ આત્મા હવાનું પ્રમાણ છે. બીજુ પદ “ આત્મા નિત્ય છે. ઘટપટઆદિ પદાર્થો અમુક કાળવર્તિ છે.
આત્મા ત્રિકાળવર્તિ છે. ઘટપટાદિ “સંયોગેકરી” પદાર્થ છે. આત્મા 5 “સ્વભાવે કરીને પદાર્થ છે, કેમકે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ આ સંગે અનુભવ થોગ્ય થતા નથી. કોઈ પણ સંગી દ્રવ્યથી ', ચેતન-સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી
હેવાથી અવિનાશી છે, કેમકે જેની કઈ સંગથી ઉત્પત્તિ ન હોય - જો તેને કોઈને વિષે લય પણું હેય નહીં.
Scanned by CamScanner