________________
૭૫)
રાજધ. તે અત્યંત સ્પષ્ટ છે; તે જેનેથી ભાસે છે તે, તે લક્ષણ જીવ’ નામના પદાર્થ સિવાય બીજે ક્યાંય જોયું નથી. . - આ મેળું છે, આ મીઠું છે, આ ખાટું છે, હું આ સ્થિતિમાં છું, ટાઢે ઠરૂં છું, તાપ પડે છે, દુ:ખી છું, દુઃખ અનુભવું છું, એવું જે સ્પષ્ટ જ્ઞાન–વેદનજ્ઞાન-અનુભવજ્ઞાન-અનુભવપણું તે જે કોઈમાં પણ હોય, તે તે આ જીવપદને વિષે છે, અથવા જેનું તે લક્ષણ હોય છે, તે પદાર્થ જીવ’ એજી તીર્થંકરાદિને અનુભવ છે. }} " | સ્પષ્ટ પ્રકાશપણું',-અનંત કેટી તેજસ્વી દીપક મણી, ચંદ્ર, સૂર્યાદિની રીતિ જેના પ્રકાશવિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ તિપિતાને જણાવા અથવા જાણવા ગ્ય નથી; જે પદાર્થના પ્રકાશને વિષે ચેતન્ય૫ણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે; તે પદાર્થ જે કોઈ છે તે છવ છે; અર્થાત તે લક્ષણ-સ્પષ્ટ પ્રકાશ માન અચળ એવું નિરાબાધ પ્રકાશમાન ચિતન્ય-તે જીવનું, તે જીવી પ્રત્યે ઉપગ વાળતાં પ્રગટ-પ્રગટપણે દેખાય છે.
ર છે એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ’ નિરાબાધ પણે જાણે જાય છે. જે જણાથી જીવી જાણે છે, તે લક્ષણે એ પ્રકારે છે તીર્થકરાદિએ કહ્યા છે. . *
3
4
1,
'
'
'
સત્સંગ, સર્વ પરમાર્થના સાધનમાં પરમ સાધન તે સત્સંગ છે;-સપુરુષના ચરણ સમીપને નિવાસ છે. બધા કાળમાં તેનું દુર્લભપણું છે, અને આવા 'વિષમકાળમાં તેનું અત્યંત દુલભપણું જ્ઞાની પુરૂએ જોયું છે.
જ્ઞાની પુરૂષની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હતી નથી; ઉના પાણીને વિષે જેમ અગ્નિપણને મુખ્ય ગુણ કહી શકાતો નથી તેમ, જ્ઞાનીની પ્રવૃત્તિ છે, તથાપિ જ્ઞાની પુરૂષ પણે નિવૃત્તિને કઈ પ્રકારે પણ ઈચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રે, વન, ઉપવન, જેગ, સમાધી અને સત્સંગાદ 'જ્ઞાની પુરૂષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે, તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે છે. સત્સંગની રૂચી રહે છે, તેનો લક્ષ રહે છે; પણ તે વખતે અત્ર વખત નિયમિત નથી. ' .
Scanned by CamScanner