________________
રાજધ.
(૪૫) " , " હુડા અવસર્પિણી કાળ,
જેને વિષે પરમાર્થધર્મની પ્રાપ્તિનાં કારણે પ્રાપ્ત થવાં અત્યંત દુસમ થાય, તે કાળને તીર્થ કરદેવે દુસમ કહે છે, અને આ કાળને વિષે તે વાત સ્પષ્ટ દેખાય છે, સુગમમાં સુગમ એ કલ્યાણને ઉપાય તે, જીવને પ્રાપ્ત ચ આ કાળને વિષે અત્યંત દુષ્કર છે. મુમુક્ષુ પણું સરળપણું, નિવૃત્તિ, સતસંગ આદિ સાધને આ કાળને વિષે પરમ દુર્લભ જાણી, પૂર્વના પુરૂષોએ આ કાળને હુંડાઅવસર્પિણી કાળ કહ્યું છેઅને તે વાત સ્પષ્ટ પણ છે. પ્રથમનાં ત્રણ સાધનને સાગ, તે કપચિત્ પણ પ્રાપ્ત થ, બીજા અમુક | કાળમાં સુગમ હતો, પરંતુ સત્સંગ તે સર્વ કાળમાં દુલભ જ દેખાય છે, છેતે પછી આ કાળને વિષે સત્સંગ સુલભ કયાંથી હોય? પ્રથમનાં ત્રણ સાધન
કઈ રીતે આ કાળમાં જીવ પામે તે પણ ધન્ય છે. કાળસંબંધી તીર્થ. કરવાણી સત્ય કરવાને અર્થે આ ઉદય અમને વર્તે છે, અને તે સમાધિરૂપ દવા યોગ્ય છે !: 'vt its '
. . !
( ' . . wવનાં લક્ષણ . | 0 -સતા, રમતા, ઉધતા, શયકતા સુખભાસ " | વેદકતાં ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ, ૨ - શ્રી તીર્થંકર એમ કહે છે કે આ જગતમાં આ જીવ' નામના પદાર્થને “ગમે તે પ્રકારે કહ્યું હોય તે પ્રકારે તેની સ્થિતિમાં છે, તેને વિષે અમારૂં
ઉદાસીનપણું છે; જે પ્રકારે નિરાબાધપણે તે જીવ' ' નામને પદાર્થ અમે ‘જાણે છે, તે પ્રકારે કરી તે અમે પ્રગટ કહ્યા છે, જે લક્ષણે કહ્યું છે, તે સવ પ્રકોરના બધે કરી હિત એ કહે છે, અમે તે આત્મા એ જાણે છે, જે તે સ્પષ્ટ અનુભવ્યું છે, પ્રગટ તેજે આત્મા છીએ. . . તે આત્મા સમતા' નામને લક્ષણે યુકત છે, વર્તમાન સમયે જે અસંખ્ય
પ્રદિશામક તન્યસ્થિતિ તે આત્માની છે તે, તે પહેલાના એક, બે, ત્રણે, ચાર, - દશ, સંખ્યાત, અનંત સમયે હતી, વર્તમાને છે, હવે પછીના કાળને વિષે પણ
Scanned by CamScanner