________________
(૭૨).
વર્ષ ૨૬ મું. • સંગપ્રસંગમાં પડવું નહીં; સંસારના સંગીના સંગમાં વાતચિતાદિ પ્રસંગ, શિષ્યાદિ કરવાનાં કારણે રાખ નહીં. શિષ્યાદિ કરવા, સાથે ગ્રહવાસી વેષવાળાને ફેરવવા નહીં. “દીક્ષા લે તે તારું કલ્યાણ થશે, એવાં વાકય તીર્થ કરદેવ કહેતા હતા, તેને હેતુ એક એ પણ હતા, કે એમ કહેવું એ પણ તેને અભિપ્રાય ઉત્પન્ન થવા પહેલાં તેને દીક્ષા આપવી છે; તે કલ્યાણ નથી. જેમાં તીર્થંકરદેવ આવા વિચારથી વર્યા છે, તેમાં આપણે છ છ માસ દીક્ષા લેવાને ઉપદેશ જારી રાખી તેને શિષ્ય કરીએ છીએ, તે માત્ર શિષ્યાર્થે છે, આત્માથે નથી. પુસ્તક છે. તે જ્ઞાનના આરાધનને અર્થે, સર્વ પ્રકારના પોતાના મમત્વભાવરહિત રખાય તે જ આત્માર્થ છે, નહીં તે મહાન પ્રતિબંધ છે, તે પણ વિચારવાયેગ્ય છે. આ ક્ષેત્ર આપણું છે, અને તે ક્ષેત્ર જાળવવા ચાતુર્માસ ત્યાં રહેવા માટે જે વિચાર કરવામાં આવે છે, તે ક્ષેત્રપ્રતિબંધ છે. તીર્થકર દેવ તે એમ કહે છે કે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એ ચારે પ્રતિબંધથી જે આત્માર્થ થતો હોય, અથવા નિર્ચથ થવાતું હોય, તે તે તીર્થંકરદેવના માર્ગમાં નહીં પણ સંસારના માર્ગમાં છે. '
તે આત્માને જાણવાને ઉપાય, . . , ' ' આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે, અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હેય, તે આત્મારામ એવા જ્ઞાની પુરૂષને નિષ્કામબુદ્ધિથી ભકિતગરૂપ સંગ છે. તે સાળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તેવો જગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે; અને તે પુણ્યજોગ ઘણું પ્રકારનું અંતરાયવાળા પ્રાયે આ જગતને વિષે
આત્મા કેવળ આત્માપણે વર્તે એમ જે ચિંતવન રાખવું તે લક્ષ છે, . શાસ્ત્રના પરમાર્થ રૂપ છે. તે છે કે ,
આ આત્માપૂર્વે અનંતકાળ વ્યતીત કર્યું જાણ્યું નથી તે ઉપરથી એમ લાગે છે કે, તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તે જાણવાના તથા૫ વેગો પરમ દુર્લભજ છે. જે રૂપે પિતે છે, તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવાયોગ્ય છે, અને તેને ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે,
Scanned by CamScanner