________________
-
વર્ષ ૨૫ મુ.
ક,
(
*
પરમાર્થ ભાવના.
. 'આ કાળનું વિષમ પણું એવું છે કે, જેને વિષે ઘણુ વખત સુધી સત્સંગનું સેવન થયું હોય તે જીવને વિષેથી લેકભાવના ઓછી થાય; અથવા લય પામે. લોકભાવનાના આવરણને લીધે પરમાર્થભાવના પ્રત્યે જીવને ઉલ્લાસપરિણતિ થાય નહીં; અને ત્યાં સુધી લોકસહવાસ તે ભાવ૫ હેય છે. તે , સત્સંગનું સેવન જે નિરંતરપણે ઈચ્છે છે, એવા મુમુક્ષુ જીવને જ્યાં સુધી તે જોગનો વિરહ રહે ત્યાંસુધી, દઢભાવે તે ભાવના ઈચ્છી પ્રત્યેક કાર્ય કરતાં વિચારથી વર્તા, પિતાને વિષે લઘુપણું માન્ય કરી, પિતાના જોવામાં આવે તે દોષ પ્રત્યે નિવૃત્તિ ઈચ્છી, સરલપણે વર્યા કરવું; અને જે કાર્યો કરી તે ભાવનાની ઉત્પત્તિ થાય, એવી જ્ઞાનવાર્તા, કે જ્ઞાનલેખ કે ગ્રંથનું કંઈ કંઈ વિચારવું રાખવું તે, યોગ્ય છે.
(
t કે,
(૩૫) ' ' , અનાદિ કાળનો દષ્ટિભમ.2 !!', ' | શબ્દાદિ પાંચ વિષયની પ્રાપ્તિની ઇચ્છાએ કરી જેનાં ચિત્ત અત્યંત
વ્યાકુળપણે વર્તે છે, એવા જીનું જ્યાં વિશેષપણું દેખાવું છે, એ જે કાળ તે આ દુષમ કળિયુગ નામનો કાળ છે. તેને વિષે વિહલપણું જેને પરમાર્થને વિષે નથી થયું, ચિત્ત વિક્ષેપ પામ્યું નથી, સંગે કરી પ્રવર્તનભેદ પામ્યું નથી, ' બીજી પ્રીતિના પ્રસંગે જેનું ચિત્ આવૃત્ત થયું નથી, બીજાં જે કારણે તેને વિષે જેને વિશ્વાસ વર્તતો નથી, એ જે કોઈ હોય, તે તે આ કાળને વિષે બીજો શ્રી રામ’ છે. તથાપિ જોઈને સખેદ આશ્ચર્ય વર્તે છે, કે એ ગુણેના કેાઈ અંશે સંપન્ન પણ અલ્પ છ દ્રષ્ટિગોચર થતા નથી.
મોટા આશ્ચર્ય પમાડનારા એવા જળ, વાયુ, ચંદ્ર, સૂર્ય, અગ્નિ આદિ પદાર્થોના જે ગુણ તે સામાન્ય પ્રકારે પણ જેમ જીવોની દષ્ટિમાં આવતા નથી, અને પિતાનું જે નાનું ઘર અથવા કઈ ચીજે તેને વિષે
Scanned by CamScanner