________________
(૬૮)
વર્ષ ૨૬ મું. જ્યાં થઈ ત્યાં સુધીને પ્રેમ કર્યો છે. સિદ્ધાંત ત્યાં પરિસીમાપણાને પમાડયો નથી.
અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણા૫ કોઈ અંબા પ્રત્યે તેને બંધ નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશદષ્ટિ પ્રગટવાને જગ પ્રાપ્ત થયો છે તે વિષમ એવી સંસારપરિ હુતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતું નથી. જયાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી, જીવને સ્વપ્રાપ્તિ ભાન ઘટતું નથી, જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી–દુઃખી કહે ઘટે છે; એમ દેખી અત્યંત અનંત કરૂણા પ્રાપ્ત થઈ છે જેને એવા આપ્તપુરુષે દુઃખ મટાડવાને માર્ગ જાણે છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એક; જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એ જ્ઞાની પુરૂષ તેજ, તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુ:ખ પરિણામ તેથી આત્માને સ્વાભાવિકપણે સમજવી શકવા યોગ્ય છે, કહી શકવાને ગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાણ્યાપૂર્વક હોવાથી, તે દુ:ખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જે કોઈ પણ પ્રકારે , જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવ ૫ જાણી તેમાં પરમપ્રેમ વર્તે, તે તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું સ્વભાવિકપણે પ્રગટ થાય. . ' . ' ,
'
છે
'
ધ્યાનનું એક સ્વરૂપ. | જે પ્રકારે અને કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું દયાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. )
૧. નિર્મળ એવા કઈ પદાર્થને વિષે દષ્ટિ સ્થાપન કરવાને અભ્યાસ
કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આવે. ? ૨. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણું ચક્ષુને વિષે - સૂર્ય અને ડાબા ચક્ષને વિષે ચંદ્ર સ્થિત છે એવી ભાવના કરવી. . . એ ભાવના, જ્યાં સુધી તે પદાર્થને આકારાદિના દર્શનને આપે તે નહીં ત્યાંસુધી સુદઢ કરવી.
! .
Scanned by CamScanner