________________
વર્ષ ર૩ મું
આત્મસાધનની એક શ્રેણિક ૩: -
જે પાસન વાળીને કિંવા સ્થિર આસનથી બચી શકાતું હેય (સૂઈ શકાતું હોય તો પણ ચાલે, પણ સ્થિરતા જોઈએ), ચળવિચળ દેહ ન થાતું હોય, તે આંખે વિચી જઈ નાભિના ભાગ પર દષ્ટિ પહોંચાડી, પછી છાતીના મધ્ય ભાગમાં આણી, કપાળના મધ્ય ભાગમાં તે દૃષ્ટિ ઠેઠ લાવી, સર્વ જગત ન્યાભાસરૂપ ચિંતવી, પોતાના દેહમાં સર્વ સ્થળે એક તેજ, વ્યાખ્યું છે, એવો ભાસ લઇ, જે રૂપે પાર્શ્વનાથાદિક અહંતની પ્રતિમા સ્થિરધવળ દેખાય છે, તે ખ્યાલ છાતીના મધ્ય ભાગમાં કરે. તેટલામાંથી કંઈ થઈ ન શકતું હોય તે સવારના ચાર વાગે કે પાંચ વાગે જાગૃતિ પામી, એકાગ્રતા ચિંતવવી. અહંત સ્વરૂપનું ચિંતવન, બને તે કરવું; નહીં તે કંઇ પણ નહીં ચિંતવતાં, સમાધિ કે બધી
એ શબ્દ જ ચિંતવવા. અત્યારે એટલું જ.' પરમ કલ્યાણની એક શ્રેણિ થશે. ઓછામાં ઓછી બાર પળ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂત સ્થિતિ રાખવી.
વર્ષ ૨૩ મું.
; ; ; સન્દુરૂષ પ્રાપ્ત થયેજ છુટકે છે. ' ' , ; , " અન કાળથી પિતાને પતા વિષેની જે ભ્રાંતિ રહી ગઇ છે, એ એક અવાચ્ય અદ્દભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં અતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ કયાંથી હોય? '' નિરંતર ઉદાસીનતાને કમ સેવ; સંપુરુષની ભકિત પ્રત્યે લીન થવું પુનાં ચરિત્રનું સ્મરણ કરવું સહુનાં લક્ષણેનું ચિંતન કરવું
Scanned by CamScanner