________________
વર્ષ ૨૪ મું.
(પ)
!નિઃશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે; અને તેથીનિઃસં.
' ' ગતા પ્રાપ્ત હોય છે.' - પ્રકૃતિના વિસ્તારથી જીવનાં કર્મ અનંત પ્રકારની વિચિત્રતાથી પ્રવર્તે છે, અને તેથી દેષના પ્રકાર પણ અનંત ભાસે છે; પણ સર્વથી મોટો દેશ એ છે કે જેથી “તીવ્ર મુમુક્ષતા” ઉત્પન્ન ન જ હોય અથવા “મુમુક્ષતા” જ ઉત્પન્ન ન હોય,
ઘણું કરીને મનુષ્યામાં કોઈને કોઈ ધર્મમતમાં હોય છે, અને તેથી તે ધર્મમત પ્રમાણે પ્રવર્તવાનું તે કરે છે–એમ માને છે; પણ એનું નામ મુમુક્ષતા નથી. “મુમુક્ષતા તે છે કે સર્વ પ્રકારની મહાસકિતથી મુંઝાઈ એક મોક્ષને વિષે જ યલ કરો, અને “તીવ્ર મુમુક્ષુતા' એ છે કે અનન્ય પ્રેમે મોક્ષના માર્ગમાં ક્ષણે ક્ષણે પ્રવર્તવું. “તીવ્ર મુમુક્ષતા વિષે અત્રે જણવવું નથી, પણ મુમુક્ષતા વિષે જણાવવું છે કે, તે ઉત્પન્ન થવાનું લક્ષણ પિતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ છે, અને તેને લીધે સ્વદને નાશ હોય છે. સ્વછંદ જ્યાં થોડી અથવા ઘણી હાની પાપે છે, ત્યાં તેટલી બેધબીજગ્ય ભૂમિકાબીજ થાય છે; સ્વછંદ જ્યાં પ્રાયે દબાયો છે, ત્યાં પછી માર્ગપ્રાપ્તિ, ને કિનારાં ત્રણ કારણો મુખ્ય કરીને હોય છે, એમ અમે જાણીએ છીએ; આ લોકની અલ્પ પણ સુખેચ્છા; પરમ વિનયની ઓછાઈ; અને પદાર્થને અનિર્ણય; એ બધાં કારણે ટાળવાનું બીજ હવે પછી કહીશું; તે પહેલાં તે જ કારણોને અધિકતાથી કહીએ છીએ. તે
આ લોકની અલ્પ પણ સુખેચ્છાએ ઘણું કરીને “તીવ્ર મુમુક્ષતાની ઉત્પત્તિ થયા પહેલાં હોય છે. તે હેવાનાં કારણે નિઃશંકપણે જ તે ‘સર’ છે, એવું દઢ થયું નથી; અથવા તે પરમાનંદરૂપ જ છે, એમ પણ નિશ્ચય નથી; અથવા તે મુમુક્ષતામાં પણ કેટલાક આનંદ અનુભવાય છે, તેને લીધે બાહ્યશાતાનાં કારણે પણ કેટલીકવાર પ્રિય લાગે છે, અને તેથી આ લેકની અ૮૫ પણ ખેચ્છા રહ્યા કરે છે, જેથી જીવની જોગ્યતા રોકાઈ જાય છે.
, વાસ્તવિક તત્વ પામવાની કંઈ જગ્યતાની ઓછાઈને લીધે ‘પદાર્થ નિર્ણય ન થયું હોય, તે ચિત્ત વ્યાકુળ રહે છે, અને સિધ્યા સમતા આવે છે;
Scanned by CamScanner